શિયાળામાં લોશન, ક્રિમ અને વેસેલિનનાં ઉ૫યોગનું પ્રમાણ વધી જતુ હોય છે. પરંતુ શું તેનાથી હોઠ કાળા પડે છે ? તો તમને જણાવી દઇએ કે વેસેલિન હોઠોના રંગને ઘટ્ટ બનાવે છે. તે બાબતને ઘણા લોકો પાસે અલગ-અલગ જવાબો મળે છે તેનું કારણ વેસેલિન નથી પરંતુ વેસેલિન લગાવતી વખતે હોઠને ઘસવામાં આવે છે. તેના લીધે હોઠ કાળા પડે છે અમેરિકન એકેડમી ઓફ ડર્મેટોલોજીના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે મિનરલ ઓઇલ અને તમામ લ્યુબ્રિકેન્ટસમાં વેસેલિનનો ઉપયોગ થાય જ છે.
આ ટીટમેન્ટ મિનરલ ઓઇલ રુષ્ક ત્વચાને સ્મુથ બનાવે છે. અને અલ્ટ્રાવાપોલેટ કિરણોના ઉત્સર્જનને ઘટાડવાની કોશિક કરે છે, માટે આ ટ્રિટમેન્ટમાં ત્વચામાં વધુમાં વધુ અલ્ટ્રાવાયોલેટ કિરણો અવશોષિત થાય છે. તેના કારણે અલ્ટ્રાવાયોલેટર કિરણો ત્વચાને ઘટ્ટ કરે છે. જો કે શિયાળામાં રૂષ્ક ત્વચાને બચાવવા જાત-જાતના ક્રિમોને ઉપયો આપણે કરતા હોય છીએ પરંતુ માટે જો ત્વચાને નુકશાન પહોંચાડવા વિના મોઇશ્ર્ચર રાખવી હોય તો તેલ તેનો બેસ્ટ ઉપાય છે.