લાઇટ વેઇટ જવેલરીથી લઇ ચોકર, રજવાડી, કુંદન, જડાવ સેટ સહિતની જવેલરીનો અદભુત ખજાનો

સ્ત્રીઓ માટે ધરેણું હંમેશા પહેલી પસંદ રહેલું છે. ત્યારે રાજકોટમાં જાણીતું મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ જેમાં ગોલ્ડ એન્ડ ડાયમંડ કલેકશનમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. લાઇટવેઇટ જવેલરીથી લઇ મોટા ચોકર સેટ, રજવાડી હાર, કુંદન નવાબ સહિતની ગોલ્ડની જવેલરી જે શો રૂમમાં પસંદ પડે તેવું અવનવું કલેકશન ઉપલબ્ધ છે.

રંગીલા રાજકોટીયન્સ માટે મલબાર ગોલ્ડ એનડ ડાયમંડ લાવ્યું છે. એકઝીબીશન જે તા. 30 જાન્યુયારીથી તા. 7 ફેબ્રુઆરી સુધી છે. જેનો લાભ બહોળી સંખ્યામાં લોકો લઇ રહ્યાં છે. મલબાર ગોલ્ડ એનડ ડાયમંડ સાથે વર્ષોથી સંકળાયેલા ગ્રાહકોએ જણાવ્યું હતું કે મલબાર પર અમને પૂરો ભરોસો છે નાની જવેલરીથી લઇ મોટી ગોલ્ડ ડાયમંડની જવેલરીમાં અવનવુ કલેકશન મળી રહે છે. ગમતી તમામ ડિઝાઇનની ડાયમંડ, ગોલ્ડની જવેલરી મળી રહે એક વસ્તુ લેવા આવ્યા હોય અને ચારથી પાંચ વસ્તુઓ લઇ જવાનુ: મન થઇ જાય.

Screenshot 9 1ગ્રાહકોનો વિશ્ર્વાસ એ મલબારની ખાસિયત: વિજય બુલચંદાણી

મલબાર રાજકોટના સ્ટોર મેનેજર વિજય બુલચંદાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં મલબારની ખાસીયતો અને સર્વિસ વિશે જણાવતા કહયું હતું કે રાજકોટ ખાતે મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડમાં  એકઝીબીશનનું આયોજન 30 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી કરાયું છે. અમારું ગોલ્ડ એન્ડ ડાયમંડનું વિવિધ કલેકશન લોકો માટે મુકાયું છે. બધા બ્રાન્ડસમાં નવું કલેકશન આવ્યું છે.ત્યારે ડીવાઇન, માઇન, એશ બધી બ્રાન્ડમાં હેવી, લાઇટ વેઇટ તમામ કલેકશન જોવા મળશે અને તમામ અલગ અલગ જોવા મળશે આ ઉપરાંત ગ્રાહકોની વિશ્વસનીયતા વિશે કહ્યું હતું કે અમને ખુબ આનંદ થાય છે કે અમુક ગ્રાહકો અમારી સાથે 10 વર્ષથી જોડાયેલા છે અને ગ્રાહકો પણ ખુબ જ ખુશ છે. અમારા રેટીંગ થી આ ઉપરાંત ઓલ ઇન્ડિયા વન રેટની પોલીસી વિશે જણાવતા કહ્યું હતું કે, અમારા ભારતભરના બધા શોપમાં અને શહેરમાં સરખો રેટ મળશે. મલબારની ખાસ વિશેષતા વિશે જણાવ્યું હતું કે ગ્રાહકોનો વિશ્ર્વાસ અને તેઓ અમારી સાથે જોડાયેલ રહે અને તેઓની બેસ્ટ પ્રાઇઝ આ ઉપરાંત આફટર સેલ્સ સર્વિસમાં ગ્રાહકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો સાથે સાથે  ડાયમંડ જવેલરીની ખાસીયતો જણાવતા કહ્યું હતું કે ડાયમંડમાં બધી રેન્જના ડાયમંડ અને જવેલરી તેની પાસે ઉપલબ્ધ છે ત્યારે ગમે તે બજેટ મા આ ખરીદી થઇ શકે છે અને આ દરમિયાન લોકોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Screenshot 10 2ઇન્વેસ્ટ માટે પણ બેસ્ટ ઓપ્શન મલબાર : બ્રિજેશ રૂપારેલીયા

મલબારના જ એક ખુબ જુના ગ્રાહક બ્રિજેશ રૂપારેલીયા એ ‘અબતક’ સાથેની વાતચીતમાં મલબારની વિશેષતા જણાવતા કહ્યું હતું કે મલબારની સર્વિસ અને સ્ટાફની હોસ્પીયલીટી ખુબ સારી છે. આ ઉપરાંત મલબારની મેકીંગ પ્રાઇઝ ખુબ વ્યાજબી છે. આટલું જ નહી જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તેને માટે પણ અહીં ખુબ સારો વિકલ્પ મળી રહે છે. અહીં દર મહિને 3 થી 4 હજાર ઇન્વેસ્ટ કરી શકીએ છીએ.મલબાર રાજકોટના સ્ટોર મેનેજર વિજયભાઇ બુલચંદાણીના મળતાવતા અને ફેમેલીયર સ્વભાવ વિશે જણાવતા તેઓએ કહ્યું હતું કે, અમે જયારે પણ  આવીએ ત્યારે એક પરિવારની જેમ જ રાખે છે. મલબારના કલેકશન વિશે જણાવતા કહ્યું કે, અહીંની કવોલીટી અને ડીઝાઇન ખુબ આકર્ષક હોય છે અને અમે ઘણા વર્ષોથી મલબારમાંથી ખરીદી કરીએ છીએ.

Screenshot 11 2ગોલ્ડની સાથે ડાયમંડ જવેલરી પણ એટલી જ આકર્ષક: નેવીન કણસાગરા

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડમાં ગોલ્ડની સાથો સાથ ડાયમંડની પણ એટલી જ સારી જવેલરી જોવા મળે છે ત્યારે નેવીન કણસાગરાએ મલબારના ડાયમંડ કલેકશન વિશે જણાવતા કહ્યું હતું કે અમે રેગ્યુલર અહીંથી ડાયમંડ જવેલરીની ખરીદી કરીએ છીએ. અને ખુબ સારુ કલેકશન જોવા મળે છે. ત્યારે હાલના  એકઝીબીશનમાં એથનીક કલેકશન અમને ખુબ જ ગમ્યું અને નાના મોટા બધાને ગમે તેવું હોય છે અહીંના તમામ જવેલરીના નમુના એન્ટીક હોય છે. આ ઉપરાંત મલબારની આફટર સેલ્સ સર્વિસ પણ ખુબ સારી છે તેથી મલબારમાંથી ખરીદી કરવી ખુબ જ પસંદ પડે છે.

Screenshot 12 2મલબારનું કલેકશન બધાને પસંદ પડે તેવું છે: ચંદ્રીકાબેન

મલબારના 10 વર્ષ જુના ગ્રાહક ચંદ્રીકાબેન ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અત્યારે વેડીંગ માટે ખુબ સુંદર કલેકશન આવ્યું છે ત્યારે કોરોના પછી ખરીદી ફરી ચાલુ થઇ છે. મલબારની પ્રાઇઝ ખુબ વ્યાજબી છે અને અહીંયાથી જ બધી જવેલરીની ખરીદી કરીએ છીએ. આ ઉપરાંત તેઓએ હાલના કલેકશન વિશે જણાવવા કહ્યું કે અત્યારનું જે કલેકશન છે એ નાનામોટા બધા પહેરી શકે તેવું છે અને આ કલેકશન અમને ખુબ જ ગમ્યું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.