ભારત ભરમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારથી પાલીતાણા તેમજ સુરત સહિત રત્નકલાકારોના કારખાના બંધ પડ્યા હતા પણ લોકડાઉનમાં સરકાર દ્વારા થોડી છૂટછાંટ આપવામાં આવતા થોડા દિવસ પહેલા થોડા કારખાના ખુલ્યા હતા આજે પાલીતાણાના પોપડા વિસ્તારમાં આવેલ તુલશીભાઈ ગોટી વડિયા વાળા તેમજ અનેક મોટા ખાતાઓના કારખાના આજે ખોલવામાં આવ્યા જેમાં હજ્જારો બે રોજગાર રત્નકલાકારો કામ અર્થે આવ્યા તેમજ કારીગરો ને સેનેટ્રોઇઝ કરી અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તેમજ પાન,માવા કારખાનાની અંદર ન ખાવા અને જ્યાં ત્યાં થુકવું નહિ તેવી સૂચનાઓ આવવામાં આવી અને અને રત્નકલાકારો ગામડેથી રોજગાર અર્થે પાલીતાણા પોપડામાં આવેલ કારખાનાઓ માં આવી પહોંચ્યા.
Trending
- છૂટાછેડા પહેલા પકડાયો યુઝવેન્દ્ર ચહલ, આ સુંદરીને કરી રહ્યો છે ડેટ!
- અરવલ્લી: આંબલીયારા ગામના યુવકે પોલીસમાં ASI તરીકે ઓળખ આપી યુવકો સાથે છેતરપિંડી કેસનો મામલો
- મહેસાણા: LCB ટીમે નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો
- કેશોદ: તાલુકા પંચાયત પરિવારનો સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજાયો
- કેશોદ: PMJAY યોજનામાં હોસ્પિટલના દર્દીઓને લૂંટતા હોવાના આક્ષેપો આવકાર હોસ્પિટલના ડોક્ટરે કર્યા
- ગાયના છાણાની વસ્તુઓ ઓનલાઇન વેંચશે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન
- નિરંજન શાહ સ્ટેડિયમમાં ખરાખરીનો જંગ: આયર્લેન્ડ ટોસ જીતી બેટીંગમાં ઉતર્યું
- અમદાવાદ: ફ્લાવર શોમાં પ્રી-વેડિંગ અને ફિલ્મ શૂટિંગ કરી શકાશે, જાણો ચાર્જ