અથાણું દરેક લોકોને ભાવે છે. જો ખાવામાં અથાણું ના હોય તો ખાવાનો સ્વાદ ફિક્કો  તેમજ અધુરું લાગે છે. આવતો  જાણીને તમે અથાણું ખાવાનું છોડી દેશો

શું જાણો છો અથાણું બનાવટી વખતે કેટલીક વસ્તુનો ઉપયોગ થાય થાય છે. જેનાથી તે લબો સમય સુધી ખરાબ ન થાય તે માટે કેટલીક વસ્તુ ઉમેરવામાં આવે છે. જે લાબા ગાણે શરીરને નુકશાન કરે છે

ડાયાબિટીસના દર્દીઓ

ડાયાબિટીસના દર્દીઓ માટે અથાણાંનું સેવન કરવું તેના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. કેમકે અથાણાંને લાબો સમય સાચવવ માટે વધુ માત્રામાં ખાડનો ઉપયોગ થાય છે. જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે અથાણાંનું સેવન કરવું સ્વાસ્થય માટે જોખમ રૂપ ગણાય છે.

અલ્સર ની સમસ્યા

અથાણાંના વધુ સેવન કરવાથી આતરડામા અલ્સર સમ્સયા થઈ શકે છે. જે લોકો અથાણાંનું વધુ સેવન કરે છે તે લોકોમાં આ સમસ્યા જોવા મળે છે.જો બહારનું અથાણું સેવન  ઓછું કરે  જો ઘરે અથાણું બનાવતા હોય તો ઓછી માત્રા મા તેલ અને મસાલો નાખવો જોઈએ.

ઊચું લોહીનું દબાણ (હાઇ બ્લડ પ્રેસર)

અથાણાંમા વધુ માત્રામા  સોડિયમ હોવાથી હાઇ બ્લડ પ્રેસર ના દર્દીએ અથાણાં નું સેવન નકારવું જોઈએ.

સોજાની સમસ્ય

અથાણું બનાવવા માટે  મીઠાનો ઉપયોગ પણ વધારે પ્રમાણમાં થાય છે જેમાં સોડિયમ ખૂબ વધારે માત્રામા હાજર રહે છે. આ સોડિયમના કારણે આપણાં શરીરમા પાણી માત્રા બરાબર રાખવા માટે પ્રતિક્રિયા કરતું રહે છે. જે સંતુલન જાણવીરાખાવું ખૂબ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.