Abtak Media Google News
  • તિરંગાયાત્રામાં સાંસદ પુનમબેન માડમ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પ્રાંત અધિકારી વી.ડી. સાકરીયા પી.એસ.આઈ. પનારા સહિતના ઉપસ્થિત રહ્યા

ધ્રોલ ખાતે સોમવારે આગામી 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત “હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતુ.જેમાં ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતેથી જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ શ્રી પૂનમબેન માડમ, 76 કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાની આગેવાની તિરંગા યાત્રા નીકળેલ જેમાં ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતેથી નીકળી પટેલ સમાજવાળી રોડ થઇ ત્યાંથી ગાંધીચોક ખાતે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને તથા નામદાર ઠાકોર સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરેલ અને ગાંધીચોક ખાતેથી નીકળી ત્રિકોણબાગ સર્કલ, જામનગર રોડ પર ફરી અને પોલીસ સ્ટેશન ખાતે આ તિરંગા યાત્રા કલાક પુર્ણ થયેલ જેમાં સમગ્ર રૂટમાં ત્રીરંગા સાથે દેશભક્તિના ગીતો અને ભારતમાતા કી જયના નારા લગાવ્યા તથા દેશના વીર જવાનોની શોર્યગાથાનાને બિરદાવવા તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપિલ કરવામા આવેલ તેમજ આ હર ઘર તિરંગા યાત્રામાં ખૂબ બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલ હતો જેમાં સાંસદ શ્રી પુનમબેન માડમ, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પ્રાંત અધિકારી વી.ડી.સાકરીયા, મામલતદાર તન્વીબેન ત્રિવેદી, ધ્રોલ પી.એસ.આઇ પી.એસ.આઇ. પી.જી પનારા, ટી.ડી.ઓ સોત્રીજા,  તથા અન્ય ભાજપના કાર્યકરો તથા શ્રી જી.એમ.પટેલ સ્કૂલ ના એન.સી.સી. ના સ્ટુડન્ટ તથા આંગણવાળી કેન્દ્રના બહેનો તથા અન્ય મહિલાઓ વિગેરે આ તિરંગા યાત્રામાં જોડાયેલ હતાં.

  • જોડિયામાં તિરંગાયાત્રામાં જોડાતા મંત્રી રાઘવજીભાઈ પટેલ
  • સમગ્ર રૂટમાં દેશભકિતના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી  રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જોડિયા તાલુકા ક્ધયા શાળાથી હુન્નર શાળા થઈ શાક માર્કેટ બાદ તાલુકા પંચાયત ખાતે યાત્રા પૂર્ણ થઈ હતી.  તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓના તિરંગાને અનુરૂપ પોશાક અને ફુગ્ગાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઊઠ્યો હતો. દેશના વીર જવાનોની શૌર્યગાથાને બિરદાવવા મંત્રીએ તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી હતી.

તિરંગા યાત્રામાં જિલ્લા કલેકટર બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ,  તાલુકા પંચાયતના પ્રમુખ રસીલાબેન ચનિયારા, ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો – ઓપરેટિવ બેંકના ડાયરેક્ટર ધરમશીભાઈ ચનીયારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીગઢવી, અગ્રણીઓ, અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, આંગણવાડીના બહેનો તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

  • ધ્રોલ: તિરંગા યાત્રામાં વીર જવાનોની શૌર્યગાથાને સાંસદ પૂનમબેન માડમે બિરદાવી

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.