સુરેન્દ્રનગર અને ગુજરાત સ્ટેટ માં સિલ્વર મેડલ સાથે કરાટે બાજે હવે નેશનલ કરાટે વાડોકાઈ ચેમ્પિયન સીપમાં ભાગ લેશે
ધ્રાંગધ્રા શહેર માં કરાટે ની ટ્રેનિંગ આપી રહેલ કરાટે બ્લેક બેલ્ટ ભાવેશભાઈ પાસે દર વર્ષે બે થી ત્રણ બાળકો ગુજરાત માં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી રહ્યા છે ત્યારે આ વર્ષ ધ્રાંગધ્રા નાં 9 વર્ષ નાં જેમલસિંહ જયદેવસિંહ ઝાલા જેઓ દ્વારા ડીસ્ટિક બાદ સ્ટેટ લેવલ અને હવે નેશનલ લેવલ ઉપર કરાટે ફાઇટ માં ભાગ લેવા માટે 25મી વડોદરા ખાતે યોજાનાર વાડોકાઈ કરાટે ચેમ્પિયનસીપ 2023 ડો ફેડરેશન ઓફ ઈન્ડીયા કરાટે એસોસિયશન દ્વારા કરાટે સ્પર્ધા યોજાશે .
ધ્રાંગધ્રા માં ફૂલગલી નાની બજાર વિસ્તાર રહેતા ઘનશ્યામસિંહ નથુભા ઝાલા જેઓ નાં પોત્ર જેમલસિંહ ઝાલા કરાટે વાડોકાઈ ચેમ્પિયન સીપ 2023 માં નેશનલ લેવલ ઉપર ભાગ લેશે અને જેમલસિંહ ની ઉમર 9 વર્ષ ની છે અને જેઓ દ્વારા ડીસ્તિક સ્ટેટ અને હવે નેશનલ લેવલ સુધી ઉપર ભાગ લેશે…
ધ્રાંગધ્રા નાં 9 વર્ષ નો જેમલસિંહ દ્વારા કરાટે માં વાઈટ બેલ્ટ રેડ બેલ્ટ બુલ્ય બેલ્ટ અને યેલો બેલ્ટ મેળવી ચૂક્યો છે જેને ગુજરાત કરાટે માં સિલ્વર મેડલ પણ પાપ્ત કરી ને પ્રમાણ પત્ર પણ મેળવ્યું છે કરાટે બ્લેક બેલ્ટ ભાવેશ સર સાથે વાત કરતા જણાવવામાં આવ્યું કે જેમલસિંહ ખૂબ જ ઉત્સાહિત તેમજ પ્રમાણિક ખેલ દિલી સાથે ધ્યાનપૂર્વક કરાટે સ્પર્ધામાં તમે છે જેઓ દ્વારા નેશનલ કેવલ ઉપર સારું પ્રદર્શન કરે અને ધાંગધ્રા નું તેમજ દાદા દાદી તેમજ માતા પિતાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપવામાં આવી
25 મી ઓલ ઇન્ડિયા વાડોકાંઈ કરાટે ચેમ્પિયનશિપ 2023 ડો ફેડરેશન ઓફ ઇન્ડિયા એસોસિએશન નેશનલ કરાટે સ્પર્ધા બરોડા ખાતે યોજાઇ રહી છે તેમાં ધાંગધ્રા 9 વર્ષ નાં જેમલસિંહ જયદેવસિંહ ઝાલા કરાટે નેશનલ લેવલ સ્પર્ધા માં ભાગ લેશે….