ધ્યેય જીજ્ઞેશ કાનપુરીયા એ પોતાના પરીવાર અને ધોરાજી નું ગૌરવ વધાર્યું છે ધ્યેય કાનપુરીયા ની ઉમર ૮ અને પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ માં ત્રીજા માં અભ્યાસ કરે છે અને એકસલેનટ એકેડેમી ના મયુર ચૌહાણ પાસે વાડો કાય કરાટે ટ્રેનીંગ લીધેલ ડીસ્ટ્રીક લેવલે જુનાગઢ રમવા આવેલ ત્યાર બાદ સ્ટેટ લેવલે દિવ માં રમેલ અને ત્યાર બાદ નેશનલ લેવલે દિલ્હી માં રમવા ગયેલ અને ત્યા બ્રોન્ઝ મેડલ મેળવેલ હવે ઈન્ટરનેશનલ લેવલે ટૂંક સમયમાં શ્રી લંકા જવાનું હોય ત્યારે ધ્યેય જીજ્ઞેશ કાનપુરીયા એ પોતાના કુટુંબ અને ગામ અને દેશ નું નામ રોશન કરશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો આ બાબતે ધ્યેય કાનપુરીયા ધોરાજી નું ગૌરવ નો વધાર્યું જ છે હવે ઈન્ટરનેશનલ લેવલે ટૂંક સમયમાં શ્રી લંકા જઈને ત્યા મેડલ જીતી લાવશે તેવો આશાવાદ ધ્યેય ના પરીવાર ને છે ઈન્ડીયા વાડો કાય કરાટે ચેમ્પીયનશીપમાં , ગુજરાત દીવ દમણ વાડો કાય કરાટે ચેમ્પીયનશીપ , જુનાગઢ કરાટે કોમપીટિશન માં જેવી અનેક ચેમ્પીયનશીપમાં ભાગ લીધો હતો અને હવે શ્રીલંકા દેશ માં ભારત નું નામ રોશન કરવા ટુંક સમયમાં જાશે
Trending
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…