- નાની પરબડી ગામે સિમ વિસ્તાર માં યુવાન નો મૃ*તદેહ મળી આવ્યો
- સાગઠીયા પરિવારના મંદિર પાસે યુવક નો મૃ*તદેહ મળી આવ્યો
- મૃ*તદેહને રાજકોટ ફોરન્સિક રિપોર્ટ માટે મૃ*તદેહને ખસેડાયો
Dhoraji : નાની પરબડી ગામે સિમ વિસ્તાર માં યુવાનનો મૃ*તદેહ મળી આવ્યો હતો. સાગઠીયા પરિવારના મંદિર પાસેથી વિમલ સાગઠીયા નામના 25 વર્ષીય યુવક નો મંદિર પાસે મૃ*તદેહ મળી આવ્યો છે. જેને લઈને તાલુકા પોલિસ દ્વારા વધુ તાપસ હાથ ધરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે સિમ વિસ્તારમાં યુવાનનો મૃ*તદેહ મળી આવ્યો હતો. તેમજ સાગઠીયા પરિવારના મંદિર પાસેથી વિમલ સાગઠીયા નામના 25 વર્ષીય યુવકનો મૃ*તદેહ મળી આવ્યો હતો. સાગઠીયા પરિવારનો વિમલને ફાસો આપી હ-ત્યા કરી મૃ*તદેહ મંદિર પાસે મૂકી દેધાનો આક્ષેપ કરાયા હતા. તેમજ નાની પરબડીમાં યુવકનો મૃ*તદેહ મળતા હ-ત્યા કે અન્ય કારણોસર મો*ત નીપજ્યું ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ ધોરાજી તાલુકા પોલીસને ગ્રામજનોએ જાણ કરી હતી. જેને લઈને તાલુકા પોલિસ દ્વારા વધુ તાપસ હાથ ધરવામાં આવી રહી છે.
ધોરાજી તાલુકા પોલીસ મૃ*તદેહને PM અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. તેમજ નાની પરબડી ગામે મળેલ મૃ*તદેહ મામલે પરિવાર દ્વારા હ-ત્યા થયાનો આક્ષેપ કરાયો હતો. તેમજ પરિવારના આગેવાનો દ્વારા શકમંદના નામ આપીયા હોવાનું આગેવાન દ્વારા જણાવ્યુ હતું. વિમલ સાગઠીયાના હ-ત્યાના કથિત ઈશમોને પકડવા માંગ કરાઈ છે. જ્યાં સુધી કથિત ઈશમો પકડાય નહીં ત્યાં સુધી યુવકનો મૃ*તદેહ સ્વીકારવા ઇન્કાર કરાયો હતો.
અનુસાર માહિતી મુજબ, ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે જે અનુસૂચિત જાતિના દીકરાનું મર્ડર થઈ ગયું અને હાલ મૃ*તદેહને PM માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન પરિવારજનોની માંગ હતી કે મૃ*તદેહ રાજકોટ ફોરેન્સિક રિપોર્ટ માટે રાજકોટમાં આવેલ પણ અનુસરી જાતિના લોકોએ ગેલેક્સી ચોક ખાતે એકઠા થઈને યોગ્ય ન્યાયની માગણી કરવામાં આવી હતી અને જે મૃ*તદેહને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવેલ એમ્બ્યુલન્સને રોકવામાં આવેલ હતી. તેમજ પોલીસ તંત્ર અને આગેવાનો દ્વારા યોગ્ય ખાતરી આપ્યા બાદ મૃતદેહને રાજકોટ ફોરન્સિક રિપોર્ટ માટે મૃ*તદેહને ખસેડવામાં આવ્યા હતા.
અહેવાલ : કૌશલ સોલંકી