ધોરાજી તાલુકા ઉપલેટા તાલુકા જામકંડોરણા તાલુકામાં કોરોનો કેસોમાં વધારો થતા કલેકટર તથા એસ.પી.ધોરાજી ખાતે દોડી આવ્યા

રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા જામકંડોરણા આમ ત્રણ તાલુકા માં દિવસે ને દિવસે કોરોના વાયરસ કેસો વધતાં જતાં હોય ત્યારે રાજકોટ જીલ્લાના કલેકટર,એસ.પી.સાહેબ,એ એસ પી,પીઆઈ ધોરાજી આરોગ્ય વિભાગ અધિકારી, પ્રાંત અધિકારી મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર,સરકારી કર્મચારીઓ તથા અન્ય જવાબદાર અધિકારીઓની મીટીંગ યોજાઈ અને તમામ અધિકારીઓ દ્વારા કન્ટેઈમેઈનટ ઝોનની મુલાકાત લીધી અને આ ધોરાજી,ઉપલેટા,જામકંડોરણા તાલુકામાં કોરોનો સંક્રમણને રોકવા માટે આગળની રણનીતિ ઘડવામાં આવી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.