ધોરાજી ના જેતપુર નેશનલ હાઈવે પર  આવેલી જય પ્લાસ્ટિકની  ફેક્ટરીમાં ભયાનક આગ લાગી હતી  નગરપાલિકા ના ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવા મા આવી હતી.  આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઈટર ી

મહામહેનતે આગ પર કાબુ મેળવવા મા આવેલ ફેક્ટરીના  માલિક

દિવ્યેશ ઉંધાડે જણાવેલ કે કારખાનુ બંધજ હતુ અને રાત્રીના અગિયાર વાગ્યે શોટ સરકીટ ને લઈને આગ લાગેલ નુ જણાવેલ હતું કે  આગની જાણ તા આગ બુઝાવવાની કોશીશ કરેલ પરંતુ આગે વિકરાળ સ્વરૂપ લઈલેતા ફાયર બ્રિગેડને જાણ કરેલ અને ત્રણ ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમા લેવામાં આવી હતી   સંપુર્ણ પણે મશીનરી પ્લાસ્ટીકનો કાચો અને પાકો માલ નાશ પામ્યો હતો તેમજ ફેક્ટરીના બાંધકામને પણ મોટી નુક્શાની ઈ હતી અને અંદાજીત રુપિયા પંદર ી વિસ લાખ રુપીયાની નુક્શાની યાનો ફેક્ટરી માલિકે જણાવેલ હતુ જોકે બંધ ફેક્ટરીમાં  બનેલી આગની ઘટના ને લઈને કોઈ જાનહાની  યેલ ની આ વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ પ્લાસ્ટીક નાં ઘણાં કારખાનાં પણ આવેલ છે પણ ફાયર બ્રિગેડ તાત્કાલીક ઘટનાં પહોંચી આ આગ ને કાબુમાં લેતાં આગ અન્ય કારખાનાં ઓમાં લાગી  ન હતી

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.