રાજકોટ જીલ્લાના ધોરાજી માં સટ્ટા બજાર માં આવેલ દુકાનો ચારથી પાંચ દુકાનો જે ધોરાજી નગરપાલિકા નો પાણી વેરો મિલ્કત વેરો સહીત લાંબા સમય થી બાકી રહેતો વેરો ઘણા સમય થી ન ભરતાં અનેક વખત નોટીસ પણ આપવામાં આવી હોય પણ આજ સુધી કોઈ પ્રકાર નો પાણી વેરો મિલ્કત વેરો સહીત લાંબા સમય થી બાકી રહેતો વેરો ઘણા સમય થી ન ભરતાં આજરોજ નગરપાલિકા કચેરી નાં કર્મચારી ઓ દ્વારા ચાર દુકાનો સટ્ટા બજાર ની અને એક દુકાન બજાર માં હોય એમ પાંચ દુકાનો સીલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આગામી દિવસોમાં અન્ય કોઈ પણ પાણી વેરો મિલ્કત વેરો સહીત લાંબા સમય થી નહીં ભરવામાં આવનારા સમયમાં તે લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું નગરપાલિકા કચેરી વેરા અધિકારી એ જણાવ્યું હતું.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો