ધોરાજી સમગ્ર ગુજરાતમાં સારા વરસાદને લઈને ખેડુતો અને સમગ્ર લોકોના ભલા માટે સારા વરસાદથી સમગ્ર સંસારનું ભલુ થાય છે. અને ધોરાજી અને જામકંડોરણા વિસ્તારના લોકોને પીવાનું પાણી પૂરૂ પાડતો ફોફળ ડેમ ઓવર ફલો થતા ધારાસભ્ય લલીત વસોયા, અરવિંદ વોરા, ડી.એલ. ભાષા, ઈમ્તીયાઝ પોઠીયાવાલા, જગદીશ રાખોલીયા, અમીશ અંટાળા, દિનેશભાઈ વોરા, બકુલ વઘાસીયા, ધમેશ રાજયગુરૂ અને ચીફ ઓફીસર ચારૂબેન સહિતના ફોફળ ડેમ સાઈટ પર જઈ જળદેવીની પ્રાર્થના અને પૂજા અર્ચના કરી નવા નીરને આવકારેલ હતા. અને આ તકે ધારાસભ્ય લલીત વસોયા એ જણાવેલકે ધોરાજી અને જામકંડોરણાને પીવાનું અને સિંચાઈમાં પણઉપયોગી થાય અને ખેડુતો સહિત તમામને આ પાણી ઉપયોગમાં આવે છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…