ધોરાજીના સ્ટેશન રોડ જૂનાગઢ રોડ અને અન્ય એક વિસ્તારમાં કુતરાને હડકવા ઉપડેલ હોય અને દોડીને જ લોકો પાસે જઈને બચકા ભરેલ હડકાયા કુતરાની વાત શહેરમાં વાયુવેગે ફેલાય ગયેલ હતી જેને પગલે વાલીઓ પણ ડરી ગયા હતા અને પોતાના બાળકોને રોડ પર ન જવા સલાહ આપતા હતા અને કુતરૂ કુતરૂ દોડીને જે લોકો પાસે જઈ બચકા ભરી લેતુ હતુ જેના કારણે લોકો ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર કરાય હતી અને રસી આપેલ હતી
હડકાયા કુતરા કરડવાના બનાવમાં રસી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે છે પણ એ રસી એમ.ડી. ફીઝીશ્યન ડોકટરની દેખરેખ હેઠળઆપવી પડેજેથી એક ઈજેકસન લેવા જૂનાગઢ રીફર કરાય હતા અને બાકીની રસી ધોરાજી અપાશે એમ સરકારી હોસ્પિટલના અધીક્ષક ડો. જયેશ વેસેટીયએ જણાવેલ હતુ.