રાજકોટ જીલ્લાના ધોરાજી માં નવી તાલુકા પંચાયત નવી શાકમાર્કેટ નવી મટન માર્કેટ કરોડો રૂપિયા ખર્ચે અધતન બિલ્ડીંગ ત્યાર તો ઘણા સમય થી તૈયાર કરી દેવામાં આવી છે પણ તંત્ર દ્વારા આ નવી ઈમારતો આજસુધી સોંપવામાં આવી નથી આ ત્રણેય ઈમારતો એન કેન પ્રકારે નવી ઈમારતો શરૂ કરાઈ નથી છેલ્લા એકદ બે વર્ષ થી જેમાં જુની તાલુકા પંચાયત જર્જરીત રીતે હોય અને જુની તાલુકા પંચાયત ઈમારત માં કર્મચારી ઓને અને અન્ય આગેવાનો ને બેસવું જોખમ કારક છે ત્યારે જુની શાકમાર્કેટ તથા જુની મટન માર્કેટ તોડી ને નવી ઈમારતો પણ તૈયાર થઈ ગયેલ છે તેનો પણ ઘણોજ સમય વિતી ગયો છે અને બન્ને નવી ઈમારતો ધૂળ ખાઈ રહીં છે અને ત્યાના વેપારી અોને હાલાકી વેચવાનો વારો આવી રહ્યો છે અને પોતાના ધંધા રોજગાર માં પરેશાની પડી રહીં છે નવી શાકમાર્કેટ નવી મટન માર્કેટ તથા નવી તાલુકા પંચાયત ની ઈમારતો વહેલી તકે શરૂ કરી અને વેપારી ઓને તથા બિલ્ડીંગ શરૂ કરવામાં આવે તંત્ર વાહકો દ્વારા કરોડો રૂપિયા નાં ખર્ચે બનેલ નવાં અધતન બિલ્ડીંગ શરૂ કરવાની માંગ આગેવાનો વેપારી ઓ અને લોકો માંગ ઉઠવા પામી છે.
Trending
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે
- Honda Activa Electric સ્કૂટરનું ફરી થી જોવા મળ્યું ટીઝર, ચાર્જિંગ પોર્ટ બાબતે જોવા મળ્યા અપડેટ