રાજકોટ ભાજપ દ્વારા ધોરાજી શહેરની મંડલની રચના કરાઇ છે. સરચના મંડલ સંકલન સમિતિમાં તેમજ જિલ્લા સંકલન સમિતીમાં નકકી થયા મુજબ શહેર-મંડલની રચના જાહેર કરતા પ્રમુખ વીનુભાઇ માથુકીયા, મહામંત્રીઓ વિજયભાઇ બાબરીયા, મનીષભાઇ કંડોલીય જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, જિલ્લા અઘ્યક્ષ ડી.કે.સખીયા, જિલ્લા મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોધરા, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, જિલ્લા સંરચના અધિકારી માધાભાઇ બોરીચા, જિલ્લા સહ સંરચના અધિકારી પ્રવીણભાઇ માંકડીયા, ભાનુબેન બાબરીયા તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.હોદેદારોમાં વિનેશભાઇ નાગરજીભાઇ માથુકીય – પ્રમુખ, વિજયભાઇ ધીરૂભાઇ બાબરીયા- મહામંત્રી, મનીષભાઇ ભીખુભાઇ કંડોલીયા-મહામંત્રી, અને ઉપપ્રમુખો વિજયભાઇ રામજીભાઇ અંટાળા, નીતિનભાઇ પરબતભાઇ જાગાણી, કૌશિકભાઇ મનસુખભાઇ વાગડીયા, પંકજભાઇ જેન્તીભાઇ પંડયા, મધુબેન શંભુભાઇ કોયાણી રેખાબેન હરેશભાઇ ડાભી વરાયા છે. મંત્રીઓ તરીકે ભરતભાઇ મુળજીભાઇ બગડા, ધીરૂભાઇ બચુભાઇ કોયાણી, દિપકભાઇ હંસરાજભાઇ ટોપિયા, લખમણભાઇ ગીરધરભાઇ બકુડીયા, સરિતાબેન રમેશભાઇ લાડાણી, ગૌરીબેન હરિભાઇ જેઠવા અને હરેશભાઇ ટપુભાઇ સોજીત્રા કોષ્ાઘ્યક્ષ તરીકે વરાયા છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…