BMW એ એક આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કંપની છે જેને આખા વિશ્ર્વમાં પોતાની પ્રતિષ્ઠા કંઇક અલગ જ બનાવી છે. ત્યારે પોતાના BMWના વાહન   હોવું તે એક સ્ટેટસની વાત ગણાય છે તો કદાર વિશ્ર્વનાં ટોચનાં નેતાઓની સુરક્ષામાં પણ BMWની ગાડીઓ જ ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તાજેતરમાં જ યોજાયેલા ઇન્ડિયા બાઇક વિક દરમિયાન BMW કંપનીએ ભારતમાં બે ઉચ્ચકક્ષાનાં બાઇક લોન્ચ કર્યા છે જે હવે ભારતનાં રસ્તાઓ પર મચાવશે ધૂમ….. તો આવો જાણીએ કે એ બંને બાઇક વિશે…..

થોડા સમય પહેલાં જ BMWદ્વારા BMW K 1600 Bઅને R nine Tરેસર બાઇક લોન્ચ કર્યા છે.

બાઇકની ખાસિયતો….

BMW K 1600 B

કિંમત-ભારતમાં રૂ.૨૯ લાખ

1649 CCનું ૬ સિલિન્ડર વાળુ એન્જીન.

જેની ક્ષમતા 16BHPની છે. તેમજ

૬ સ્પિડ ગીઅર. એન્જીન સાથે અટેરડ છે.

ટ્રાન્સમિશન માટે રિવર્સ ગેર ફ્વિકશિફ્ટર સાથે જ છે.

ટ્વીન સિલિન્ડર એન્જીન છે.

BMW R nine T રેસર.

કિંમત-રુ.૧૭.૩૦ છે.

1170 CCનું એર ફ્લૂડ ટ્વિન સિલિન્ડર, એન્જીન 110 BHPની ક્ષમતા તેમજ 116 NMનું ટોર્ક જનરેટરથી સજ્જ છે. 6સ્પિડ ટ્રાન્સમિશન સિસ્ટમ

ભારતમાં ટ્રમ્ફ થ્ર્રક્ષટોન Rસાથે કંપેરીઝ ન થાય છે આ બાઇકની

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.