ક્રિકેટએ એક એવી રમત છે જેમાં બેટિંગ કરનારની વધુ જ‚રીયાત હોય છે. તેથી ક્રિકેટના કોઇપણ નિયમમાં ફેરફાર થાય તો બેટિંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જ્યારે બોલિંગમાં ઘણુ ઓછુ ધ્યાન દેવામાં આવે છે. ક્રિકેટમાં એક જેવા જ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે બેંટિંગને ધ્યાનમાં રાખીને જ જેમાં બેટની લંબાઇ 40 mmથી વધુની નહિ રાખી શકાય. આ નિયમને કારણે ધોની, ક્રિસ ગેલ, ડેવિડ વોર્નરના બેટિંગ ધીમી પડી શકે તેમ છે. મોરલબોર્ન ક્રિકેટ કલ્બ દ્વારા માર્ચમાં ક્રિકેટને લગતી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. જેમાં એક ગાઇડલાઇનના પ્રમાણે બેટના નીચેના ભાગની સીમા 40 mmરાખવામાં આવી છે. આ નિયમ ઓક્ટોબર ૧ થી લાગુ પડવાનો બેટની લંબાઇને બદલવી પડશે. જે 40 mmથી વધુની લંબાઇના બેટનો ઉપયોગ કરે છે.
પોતાની આક્રમણ બેટિંગથી ટીમ ઇન્ડિયાને એક યાદગાર જીત અપાવનાર ધોની 45 mm લંબાઇવાળા બેટનો ઉપયોગ કરે છે. ઓસ્ટ્રેલિયા ટીમના ક્રિકેટર ડેવિડ અને ક્રિસ ગેલમાં ધોનીને છોડીને બેટિંગમાં ફેરફાર પણ આવી શકે છે.