ધોળકીયા સ્કુલના ચાર વિદ્યાર્થીઓએ 99.99 પી.આર. મેળવ્યાં
આજે જાહેર થયેલ એસ.એસ.સી. બોર્ડ-2024 ના પરિણામમાં ધોળકીયા સ્કુલ્સ, સાયન્સ, કોમર્સના પરિણામોની જેમ જ છવાઇ ગઇ હતી. 99.99 પી.આર. સાથે આજના એસ.એસ.સી. ના પરિણામમાં ચાર – ચાર વિદ્યાર્થીઓ ઝળકી ઉઠયા હતા. જેમાં બે વિદ્યાર્થીઓ વૈશ્ર્ણવ પાર્થ અને વઢવાણના ધ્રુવે આજ સુધીના બોર્ડ પરિણામોના ઇતિહાસમાં સૌથી વધુ 592/600 માર્કસ મેળવી ઇતિહાસ રચ્યો હતો. કોઇ એક સ્કુલ્સમાંથી 592 માર્કસ મેળવી બોર્ડની સર્વાધીક ટકાવારી સાથે ઝળકી ઉઠેલા આ વિદ્યાર્થીઓ માત્ર ધોળકીયા સ્કુલમાં જ છે.
જેમાં સમગ્ર ગુજરાત બોર્ડ પ્રથમ ચાર વિદ્યાર્થીઓ, સમગ્ર ગુજરાત બોર્ડ ટોપટેનમાં ર4 વિદ્યાર્થીઓ, 1પ જીલ્લાઓના એ-1 ગ્રેડની સંખ્યા કરતા વધુ એ-1 ગ્રેડ સાથે 312 વિદ્યાર્થીઓ…. 100 માંથી 100 માર્કસ સાથે સબ્જેકટ હાઇએસ્ટ 147 વિદ્યાર્થીઓ 561 વિદ્યાર્થીઓને 90 પી.આર. થી વધુ આવ્યાં.
કોઇ એક જ સ્કુલમાંથી આટલી મોટી સંખ્યામાં હોનહાર તેજસ્વી તારલાઓ સમગ્ર ગુજરાતમાં ચમકી ઉઠયા હોય તેનું એકમાત્ર કારણ 54 વર્ષના કેળવણીના ક્ષેત્રનો વારસો, સમર્પિત કેળવણીકારોનું સંચાલન, વિષય નિષ્ણાંત અને અનુભવી શિક્ષણ ગણ, બાલ મંદિરથી 1ર ધોરણ સુધી લેવાતી વિશેષ કાળજી અને સૌથી વિશેષ રાજકોટ શહેરના વાલી ગણનો ધોળકીયા સ્કૂલ્સ પર મૂકેલો વિશ્ર્વાસ છે.
એસ.એસ.સી. બોર્ડનું પરિણામ જાહેર થતાં જ ધોળકીયા સ્કુલનું પટાંગણ વિદ્યાર્થીઓ અને વાલીઓના ઉત્સાહ સાથે ઝુમી ઉઠયું હતું. આવું ધમાકેદાર પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ સંગીતના સથવારે ધોળકીયા સ્કૂલ્સના આંગણે ઝૂમી ઉઠયા હતા. વિદ્યાર્થીઓએ એકબીજાની મીઠાઇઓ ખવડાવવી આ ખુશીના વાતાવરણને વધુ ખુશનુમા બનાવ્યું હતું.
સમગ્ર ગુજરાત રાજય કક્ષાએ ધોરણ 1ર સાયન્સ- કોમર્સમાં અને ધોરણ 10માં સર્વશ્રેષ્ઠ રીઝલ્ટ મેળવી દર વર્ષેુ શ્રેષ્ઠ પરિણામની હેટ્રીક મેળવતી ધોળકીયા સ્કુલ્સને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે.
આમ, દરેક બોર્ડ રીઝલ્ટમાં ધોળકીયા સ્કૂલ્સ પોતાના રેકોર્ડ બનાવે છે અને ફરી એ જ રેકોર્ડને તોડીને નવા રેકોર્ડનો ટાર્ગેટ બનાવે છે. તે બદલ કૃષ્ણકાંતભાઇ અને જીતુભાઇ દ્વારા ધોળકીયા સ્કૂલ્સના વિદ્યાર્થી ગણ, વાલીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. મર્પિત કેળવણીકારોનું સંચાલન, વિષય નિષ્ણાંત અને અનુભવી શિક્ષણ ગણ, બાલ મંદિરથી 1ર ધોરણ સુધી લેવાતી વિશેષ કાળજી અને સૌથી વિશેષ રાજકોટ શહેરના વાલી ગણનો ધોળકીયા સ્કૂલ્સ પર મૂકેલો વિશ્ર્વાસ છે.
એસ.એસ.સી. બોર્ડનું પરિણામ જાહેર થતાં જ ધોળકીયા સ્કુલનું પટાંગણ વિદ્યાર્થીઓ અને વાલીઓના ઉત્સાહ સાથે ઝુમી ઉઠયું હતું. આવું ધમાકેદાર પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ સંગીતના સથવારે ધોળકીયા સ્કૂલ્સના આંગણે ઝૂમી ઉઠયા હતા. વિદ્યાર્થીઓએ એકબીજાની મીઠાઇઓ ખવડાવવી આ ખુશીના વાતાવરણને વધુ ખુશનુમા બનાવ્યું હતું.
સમગ્ર ગુજરાત રાજય કક્ષાએ ધોરણ 1ર સાયન્સ- કોમર્સમાં અને ધોરણ 10માં સર્વશ્રેષ્ઠ રીઝલ્ટ મેળવી દર વર્ષેુ શ્રેષ્ઠ પરિણામની હેટ્રીક મેળવતી ધોળકીયા સ્કુલ્સને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે.
આમ, દરેક બોર્ડ રીઝલ્ટમાં ધોળકીયા સ્કૂલ્સ પોતાના રેકોર્ડ બનાવે છે અને ફરી એ જ રેકોર્ડને તોડીને નવા રેકોર્ડનો ટાર્ગેટ બનાવે છે. તે બદલ કૃષ્ણકાંતભાઇ અને જીતુભાઇ દ્વારા ધોળકીયા સ્કૂલ્સના વિદ્યાર્થી ગણ, વાલીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
વિદ્યાર્થીઓએ 600માંથી 592 માર્ક મેળવી રેકોર્ડ બ્રેક કર્યો: કૃષ્ણકાંત ધોળકીયા
અબતક સાથેની વાતચીતમાં કૃષ્ણકાંત ધોળકીયાએ જણાવ્યું હતું કે, ધોળકીયા સ્કુલના રેકોર્ડ 600 માંથી 592 માર્ક લાવી તોડયો છે. ચાર વિદ્યાર્થીઓએ 99.99 પી.આર. લાવી નામ રોશન કર્યુ છે. વર્ષ દરમિયાન 8000 માર્કની પરીક્ષા લેવામાં આવે છે. ત્યારબાદ અંતે 600 માર્કની પરીક્ષા આપે છે માટે મુશ્કેલી ઓછી પડે છે.
મન હોય તો માળવે જવાય આર્થિક પડકારો વચ્ચે પ્રશીલ કુકડિયાએ 99.99 પી.આર. મેળવી પરિવારનું નામ રોશન કર્યુ
ધોળકીયા સ્કુલમા: ધો.10 માં અભ્યાસ કરતા કુકડીયા પ્રશીલ મહેન્દ્રભાઇને 99.99 પીઆર મેળવી શાળા પરિવારનું નામ રોશન કર્યુ છે. પ્રશીલ કુકડીયાના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી છે. તેના પિતા એસી રીપેરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માતાની બન્ને કિડની ફેઇલ છે. છેલ્લા સાત વર્ષથી માતાને ડાયાલીસીસ કરાવવું પડે છે. જેની પિતાની આવકનો મોટો હિસ્સો સારવાર માટેના ખર્ચમાં વપરાય છે. પ્રશીલ કુકડીયા નાનપણથી અભ્યાસમાં તેજસ્વી છે.
પહેલેથી જ સારા ગુણો મેળવેલા આવ્યો છે. ત્યારે આ વર્ષે બોર્ડની પરીક્ષાની શરુઆતથી જ એક ગોલ સેટ કરી એકધારી મહેનત થકી 99.99 પી.આર. મેળવવામાં સફળ થયો છે. પ્રશીલ કુકડીયાને ધો.11 માં સાયન્સમાં એ-ગ્રુપમાં પ્રવેશ લઇ આઇ.આઇ.ટી. માં કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવો છે.
ધોળકીયા સ્કુલ રેકોર્ડ સર્જવા હંમેશા રહી તત્પર: ટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયા
અબતક સાથેની વાતચીતમાં ધોળકીયા સ્કુલના ટ્રસ્ટ જીતુભાઇ ધોળકીયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વહેલું પરિણામ આપવા બદલ આભાર વ્યકત કર્યો અને ધોળકીયા સ્કુલ રેકોર્ડ સર્જવા હંમેશા તત્પર કરી છે. પ0 વર્ષથી અને પ0 વર્ષના રેકોર્ડને તોડયો છે. માતૃભાષા ગુજરાતીમાં 100 માંથી 98 માર્ક મેળવી રેકોર્ડ સર્જર્યો છે. ધોળકીયા સ્કુલમાં અમારા બાળકો વચ્ચેના જ સ્પર્ધાત્મક વાતાવરણની સર્વ શકય બન્યું છે. માંથી 98 માર્ક મેળવી રેકોર્ડ સર્જર્યો છે. ધોળકીયા સ્કુલમાં અમારા બાળકો વચ્ચેના જ સ્પર્ધાત્મક વાતાવરણની સર્વ શકય બન્યું છે.
બાળકો પર દબાણ કરવું ન જોઇએ જ્ઞાન સાથે ગમ્મત જરૂરી: વાલી પ્રવિણભાઇ વઢવાણ
અબતક સાથેની વાતચીતમાં ધોળકીયા સ્કુલમાં અભ્યાસ કરતા ધ્રુવ વઢવાણાના પિતા પ્રવીણભાઇ વઢવાણે જણાવ્યું હતું કે, શાળાની વ્યવસ્થા સુંદર રીતે કાર્ય કરતી હતી. દરેક બાળક પર વિશેષ ઘ્યાન આપવામાં આવતું હતું. મારી દિકરી ધ્રુવ રોજ 8 થી 10 કલાક વાંચન કરતી હતી હવે આગળ કોમ્પ્યુટર એન્જીનીયર બનવાનું ઘ્યેય લક્ષ્ય રાખ્યું છે. માતા-પિતાએ વિશેષ ઘ્યાન રાખવું અને સાથે રમતો પણ રમવા દેવી જોઇએ દબાણ આપવું ન જોઇએ. માંથી 98 માર્ક મેળવી રેકોર્ડ સર્જર્યો છે. ધોળકીયા સ્કુલમાં અમારા બાળકો વચ્ચેના જ સ્પર્ધાત્મક વાતાવરણની સર્વ શકય બન્યું છે.
દરરોજના 8 થી 10 કલાકના વાંચન બાદ શ્રેષ્ઠ પરિણામ: વઢવાણા ધ્રુવ
અબતક સાથેની વાતચીતમાં ધોળકીયા સ્કુલનો વિદ્યાર્થી વઢવાણ ધ્રુવે ટોપ કર્યુ છે. દરરોજ 8 થી 10 કલાકના વાંચન બાદ નબળા વિષયો પર વધારે ભાર આપી સારા માર્ક આવ્યા હતા. હવે, આગળ એન્જીનીયર બનવાનું લક્ષ્ય સેવ્યું છે. 10 કલાકના વાંચન બાદ નબળા વિષયો પર વધારે ભાર આપી સારા માર્ક આવ્યા હતા. હવે, આગળ એન્જીનીયર બનવાનું લક્ષ્ય સેવ્યું છે.
માતા-પિતા અને ગુરૂજનોના સચોટ માર્ગદર્શનથી સારૂ પરિણામ મળ્યું: જોષી ભકિત
અબતક સાથેની વાતચીત દરમિયાન ધોળકીયા સ્કુલની વિદ્યાર્થીની જોષી ભકિતએ જણાવ્યું હતું કે, સ્કુલમાં દરરોજ ટેસ્ટ લેવામાં આવતી જેથી 99.99 પી.આર. સાથે માતા-પિતા અને ગુરૂજનોના સચોટ માર્ગદર્શનથી આટલું સારું પરિણામ આવ્યું છે. પુરૂષાર્થ + પ્રાર્થના સફળતા માટે બન્નેથી સર્વ સાકાર બને છે. સાથે માતા-પિતા અને ગુરૂજનોના સચોટ માર્ગદર્શનથી આટલું સારું પરિણામ આવ્યું છે. પુરૂષાર્થ + પ્રાર્થના સફળતા માટે બન્નેથી સર્વ સાકાર બને છે.