AIBDPA દ્વારા ગામો ગામથી વિરોધ પ્રદર્શન: વિવિધ યોજનાઓ અને માંગણી પૂરી કરવા આંદોલનાત્મક કાર્યક્રમ

ભારતભરમાં તથા ગુજરાતમાં ઇજગક ની જજઅ/ઇઅ ડીસ્ટ્રીકટ હેડ ક્વાટર ખાતે અગત્યની માંગણીઓના સમાયાનની માંગ સાથે 22.06.2022 ના દેખાવનો કાર્યક્રમ યોજાયેલ હોવાનું અઈંઇઉઙઅ ના ગુજરાત સર્કલ સેક્રેટરી મનુભાઇ ચનિયારાએ જણાવેલ છે . ગુજરાતમાં ઇજગક ની જજઅ / ઇઅ ડીસ્ટ્રીકટ હેડ ક્વાટર ખાતે દેખાવનો કાર્યક્રમ યોજાયેલ . હવે તા .22.07.2022 ના રોજ ભારતભરમાં તથા ગુજરાતમાં ઇજગક ની જજઅ / ઇઅ ડીસ્ટ્રીકટ હેડ ક્વાટર ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાશે અને 24-08-2022 સંચાર ભવન માર્ચ દિલ્હી ખાતે યોજશે . ગુજરાત માંથી માર્ચ ટુ સંચાર ભવન 24-08-2022ના દિલ્હી ખાતે લગભગ 100 સભ્યો જોડાશે દેખાવનો કાર્યક્રમ સફળ બનાવવા બદલ સીએચકયુ તથા સર્કલ દ્વારા ડીસ્ટ્રીકટ બ્રાંયોને અભિનંદન પાઠવેલ  હતા.

આ અગત્યની માંગણીઓના સમાધાનની માંગ સાથે આંદોલનાત્મક કાર્યક્રમ અંગે નિર્ણય 15 % ફીટમેન્ટ સાથે 01-01-2017 થી વેતન રિવિઝન ડિલિકિંગ કરી પેન્શન રિવિઝન , 01-04-2018 થી બાકી રહેલા તબીબી ભથ્થા અને 01.04.2019 થી બાકી રહેલા તબીબી વળતર બિલની તાત્કાલિક યુવણી , સંસદીય સ્થાયી સમિતિની ભલામણોનો અમલ કરતી ઈૠઇંજ ની અસરકારક કામગીરી , ફ્રીઝ કરેલ ઈંઉઅ હતાના બાકીની યુકવણી , મહારાષ્ટ્રના ટછજ નિવૃત્તીને પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોની તાત્કાલિક ચૂકવણી જાતિ પ્રમાણપત્રને પુન:પ્રમાણ ન કરવા માટે ગેરકાયદેસર રીતે અટકાવવામાં આવી વિગેરે અગત્યની માંગણીઓ માટે નીચે જાણવેલ આંદોલનાત્મક કાર્યક્રમ કરવા ગુજરાતના અઈંઇઉઙઅ દ2ેક ડીસ્ટ્રીકટ સેક્રેટરી તથા  સીડબલ્યુસી મેમ્બરને સફળ બનાવવા અઈંઇઉઙઅ ના સેન્ટ્રલ હેડ ક્વાટર સંગઠનમંત્રી ી , મનુભાઇ ચનિયારાએ અપીલ કરેલ છે.

અઈંઇઉઙઅ ની દરેક ડીસ્ટ્રીકટ બ્રાંચને 20-07-2022 ના રોજ જજઅ / ઇઅ કક્ષાએ પરણાનો યોજવા અપીલ કરવામાં આવે છે . અઈંઇઉઙઅ સંચાર ભવન માર્ચ દિલ્હી ખાતે 24-08-2022 ના રોજ દરેક રાજ્યોમાંથી નક્કી કરેલ સંખ્યામાં સહભાગીઓ જોડાશે . ગુજરાત માંથી માર્ચ ટુ સંચાર ભવન 24-08-2022ના દિલ્હી ખાતે લગભગ 100 સભ્યો જોડાશે . અઈંઇઉઙઅ ની દરેક ડીસ્ટ્રીકટ બ્રાંચએ તા . 15.07.2022 પહેલાં દિલ્હી ખાતે આવનાર નામ સર્કલ સેક્રેટરીને નોંધવવા વિનંતી  કરેલ છે  બરોડા – જામનગર – સુરેન્દ્રનગર – જુનાગઢ  હિમતનગર – મહેસાણ  દરેક ડીસ્ટ્રીકટ 10 સભ્યો , સુરત  7 સભ્યો , ગોધરા – ભરૂચ – પાલનપુર – વલસાડ  અઝઉ અમદાવાદ  ભુજ – દરેક ડીસ્ટ્રીકટ 05 સભ્યો , નડીયાદ  ખેડા  03 સભ્યો , સર્કલ ઓફીસ  3 સભ્યો , રાજકોટ – 3 સભ્યો , અમરેલી – 3 સભ્યો  જોડાશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.