ધોરાજી તા ૩૧/૫ ના રોજ ધોરાજી ખાતે તાલુકા હેલ્થ ઓફીસ ધોરાજી તેમજ જઝ ડેપો ધોરાજી નાં સંયુક્ત ઉપક્રમે ” વિશ્વ તમાકુ દિવસ “ઉજવણી અંતર્ગત જઝ ડેપો ખાતે તમાકુ નિષેધ પ્રદર્શન તથા રેલી ના રૂપ માં જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ તેમજ ગઈઉ સેલ મારફત ડાયાબીટીસ અને બીપી નાં નિદાન કેમ્પ નું આયોજન કરાયું અને આ સાથે હાલ ની કાળઝાળ ગરમી માં જઝ ડેપો ના ડ્રાઈવરો તથા કંડકટરો સ્ટાફ ના ઓને ગરમી ની લૂ લાગવા થી બચવા માટે ઘછજ પેકેટ નું પણ વિતરણ કરી આરોગ્ય સંબંધી જનજાગૃતિ લાવવાનાં પ્રયત્નો પણ કરાયાં હતાં જેમાં લોકો એ તથા જઝ નિગમ ધોરાજી ના કર્મચારી ઓ તથા તાલુકા હેલ્થ ઓફીસ અધિકારી ઓએ હર્ષભેર ભાગ લીધો હતો આ તકે કાર્યક્રમ માં તાલુકા હેલ્થ ઓફીસ ડોક્ટર એચ જી જાવીયા , ડેપો મેનેજર પી એલ ડાંગર , તથા ગઈઉ સ્ટાફ આરોગ્ય સુપરવાઇઝર આર કે સાવલીયા તથા કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા
ધોરાજી એસ.ટી. દ્વારા વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરાઈ
Previous Articleખંડણીખોરના રોફથી ફફડતા જેતપુરના વેપારીઓ
Next Article એશિયન ગેઇમ્સમાં નહિ રમે બોક્સર મેરી કોમ