પ્લાસ્ટિક મેન્યુ.ના અંદાજે ચારસોથી પણ વધારે પ્લાસ્ટીક કારખાનેદારો ઉ૫સ્થિત રહ્યા
ધોરાજી પ્લાસ્ટીક મેન્યુ ફેક્ચરસ વેલ્ફેર એસોશીએશન પ્લાસ્ટીક તમામ વેરાઓ ભરવા છતાં પણ ધોરાજી પ્લાસ્ટીક એશો સુવિધા ઓ થી વંચિત હોય જેથી નગરપાલિકા વિરૂદ્ધ બાઈક રેલી યોજી પ્લાસ્ટીક મેન્યુ ફેક્ચરસ વેલ્ફેર એસોશીએશન પ્લાસ્ટીક મેન્યુ દ્વારા ધોરાજી માં આવેલ પ્લાસ્ટીક ઉદ્યોગ દ્વારા વર્ષો થયાં ધોરાજી નગરપાલિકા માં તમામ પ્રકારનાં વેરાઓ નિયમિત પણે ભરાતાં હોવાં છતાં પણ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધા થી વંચિત હોવાથી પ્લાસ્ટીક ઉદ્યોગ કારો માં રોષ ભભૂકી ઉઠ્યો હતો આજરોજ ધોરાજી પ્લાસ્ટીક મેન્યુ ફેક્ચરસ વેલ્ફેર એસોશીએશન પ્લાસ્ટીક મેન્યુ દ્વારા વિવિધ પ્રકાર ની માંગો નાં બેનરો સાથે સુત્રોચ્ચાર કરી ને ધોરાજી નાં બાવલા ચોક થી સ્ટેશન રોડ થઈને નગરપાલિકા સુધી બાઈક રેલી કાઢી હતી અને નગરપાલિકા ને પોતાની માંગો લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક નગરપાલિકા પ્લાસ્ટીક મેન્યુ ફેક્ચરસ વેલ્ફેર એસોશીએશન ને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવેતો તમામ પ્રકાર નાં વેરાઓ નહીં ભરવામાં નહીં આવે તેવું અલ્ટીમેટમ આપ્યુ હતુ આ તકે ધોરાજી પ્લાસ્ટીક મેન્યુ ફેક્ચરસ વેલ્ફેર એસોશીએશન પ્લાસ્ટીક મેન્યુ નાં અંદાજે ચારસોથી પણ વધારે પ્લાસ્ટીક કારખાને દારો ઉપસ્થિત રહ્યા હતા :