મહામારીને રોકવા લાદવામાં આવેલું સરકારી લોકડાઉન હટી જતાં જનજીવન થાળે પડી રહ્યું છેે. મહામારીથી રક્ષણ આપવાની પ્રાર્થના કરવા ભક્તો અધીરા હતા. દરમિયાન આજથી ધાર્મિક સ્થળોને પણ ખોલી નાંખવામાં આવતા મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર વહ્યા છે. મંદિરોમાં તંત્રના નીતિ-નિયમોનું પાલન પણ થઇ રહ્યું છે. સરકારી લોકડાઉન ખૂલતા જ ભક્તો ભગવાનના શરણે પહોંચ્યા હોવાના દ્રશ્યો જોવા મળે છે.
Trending
- કાર્તિકી પૂર્ણિમાથી શનિને વિશેષ દરજ્જો: દરેક રાશિને કરશે અસર
- કાશ્મીર સમસ્યાના કાયમી ઉકેલ માટે ઘાટીમાં હિન્દુઓની સંખ્યા વધારવી અનિવાર્ય
- ત્રીજા ટી-20માં 219 રનનો તોંતિગ સ્કોર છતાં જેન્સનની તોફાની ઈનિંગે ભારતીય ટીમને પરસેવો વાળી દીધો
- શું અત્યારના આ પ્રદુષણ ભર્યા મોસમમાં ઉધરસથી છુટકારો મળી શકે ખરા…
- રાજકોટ બનશે રામકોટ: 23મીથી પૂ.મોરારિબાપુની 947મી રામકથા
- લ્યો કરો વાત… અન્યએ કેન્સલ કરેલા ઓર્ડરો અડધા ભાવે આપશે ઝોમેટો
- ક્રિમિનલ લોકો ઉપર હવે “બુલડોઝર વાળી” નહિ થઇ શકે: સુપ્રીમ
- કાલે સાંજે સુધીમાં પરિક્રમા પૂર્ણ થવાના એંધાણ : નવ લાખ ભાવિકો વતન ભણી રવાના