વિશ્ર્વ પ્રસિઘ્ધ સોમનાથ મહાદેવના સાનિઘ્યમાં શ્રાવણની શિવભકિતનો અલૌકિક માહોલ પ્રવર્તીર રહ્યો છે. દરરોજ શિવ પ્રિય પુજાયાના નીતનવા શૃંગારોથી ભગવાનના દર્શન થાય છે. શ્રાવણ પાંચમના દિવસે ખાસ નાગદર્શન શુંગારન ભાવિકોએ લાભ લીધો હતો. સોમનાથ મંદિર ખાતે શ્રાવણની શિવ પૂજાના વિશિષ્ટ આયોજનો થાય છે જેમાં દરરોજ નવા શણગારનું ખૂબજ મહત્વ રહ્યું છે હવે તો ઓનલાઇન દાદાના દર્શનની સુવિધાથી સમગ્ર વિશ્ર્વના કરોડો શિવભકતો નીત નવા શણગાર સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરે છે.
Trending
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…