રાજકોટ સમસ્ત વેપારીમહાજન, સહકારી મંડળી તથા સહકારી બેન્કો ના સયુંકત ઉપક્રમે આયોજીત સ્નેહ મિલન માં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આપી હાજરી…અને સંબોધતા કહ્યું કે……..
મેં આજે ધારાસભ્ય માટે નું ફોર્મ ભર્યું છે અને હું કોઈ ને હરાવા માટે ચૂંટણી નથી લડી રહ્યો હું લોકો ના દિલ જીતવા માટે ચૂંટણી લડી રહ્યો છું
ચૂંટણી એ લોકશાહી નો પર્વ છે અને લોકો એ આને ઉત્સવ ની જેમ મનવાનો છે
હાલ લોકો વિકાશ ઈચ્છી રહ્યા છે અત્યાર સુધી બધા સરકાર ચલાવી રહ્યા હતા પરંતુ નરેન્દ્રભાઈ દેશ ચલાવી રહ્યા છે : વિજય રૂપાણી
૬૦ વર્ષ સુધી કૉંગ્રેસે શાશન કર્યું પરંતુ ક્યારેય કાળા નાણાં વિરુદ્ધ એક પણ નિર્ણયો ન લીધા અને જ્યારે નરેન્દ્રભાઈ એ જ્યારે નિર્ણય લીધો ત્યારે સમગ્ર દેશ નક લોકો એ આ નિર્ણય ને વધાવ્યો અને કહ્યું કે કઈ વાંધો નઇ આ દેશ હિત માટે અમે કતાર માં ઉભા રહીશું પરંતુ કોંગ્રેસ એ તેમાં પણ રાજકીય નીતિ નાખી
૪ કરોડ ની ગાડી માં રાહુલ ગાંધી આવે અને ૪ હજાર ની નોટ બદલાવે એ કય રીતે વ્યાજબી ગણાય
કોંગ્રેસ ને બધી જ વાત માં રાજનીતિ દેખાય છેઆમ પણ રાહુલ ગાંધી વારંવાર ગુજરાત ના પ્રવાસ કરે છેપ્રવાસ કરે એનો વાંધો નથી પરંતુ આવીને ગપ્પા ના મારોરાહુલ ગાંધી કહે છે કે ૩૦ લાખ યુવાનો બેરોજગાર છે હું કાવ છું કે સાબિત કરીને બતાવો પણ એ શક્ય જ નથી
તો જો ગપ્પા જ મારવા હોય તો એમ કહો ને કે ૬ કરોડ ની વસ્તી ધરાવતું ગુજરાત માં ૩ કરોડ બેરોજગાર છે કેમ કે ગપ્પા મારવામાં તો ગમે તે બોલી શકાય
કોંગ્રેસના શાશન માં કપાસ નું ઉત્પાદન ફક્ત ૫ લાખ ગાંસળી નું થતું હતું પરંતુ ભાજપ ના શાશન માં અથાક પુરૂષાર્થ ના પગલે કપાસ નું ઉત્પાદન ગુજરાત માં સવા કરોડ ગાંસળી નું થયું છે
એકવાર હું અટલજી ની સાથે એમની એમ્બેસેડર માં જુનાગઢ સભા માં જતો હતો ત્યારે રસ્તા ખૂબ જ ખરાબ હતા ત્યારે માંડ માંડ અમે જૂનાગઢ પહોંચ્યા
ત્યારે સભા માં અટલજી એ સંબોધન કરતા કહ્યું કે પતા નહીં ચલા કે રસ્તે મેં ગઢા થા યા ગઢે મેં રસ્તા થા અંર અમે એ જગ્યા એ થી આજે વિકાસ ને વેગ આપ્યો છે
વિજય ભાઈ એ કહ્યું કે જ્યારે લોકશાહી નું પર્વ છે ત્યારે હું મારા વેપારી ભાઈ ઓ ને કહેવા માગું છું કે કમળમાં માં લક્ષ્મી ઉભા રહે છે અને એ સમૃદ્ધિ નું પ્રતીક છે તો મારું કહેવાનું એટલું જ છે કે આ વર્ષે મતદાન પેટી પણ મત થી ભરાય જાય અને તમે સમૃદ્ધિ ને પસંદ કરો
કોંગ્રેસ વિકાસ થી દારૂ ગયું છે એટલે કહે છે કે વિકાસ ગાંડો થયો છે પરંતુ વિકાશ એ અમારો મિજાજ છે : વિજય રૂપાણી