રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં બાયો ડિઝલના વેચાણના ધમધમતા પંપોથી સરકારી અને ખાનગી પેટ્રોલ પંપોમાં ડીઝલના વેંચાણમાં ઘટાડા પેટ્રોલ પંપના સંચાલકોની આર્થિક સ્થિતી કફોડી બનવાના વિરોધમાં પેટ્રોલપંપના સંચાલક અમિત જેન્તીભાઇ મોકડીયા દ્વારા બાયો ડિઝલના પેટ્રોલ પંપોની બંધ કકરવાની માંગ સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કોરોનાની મહામારીનો તાગ મેળવવા રાજકોટ આવી રહ્યા હોવાથી કલેકટર કચેરીએ વિરોધ કરવા આવ્યા ત્યારે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે. ગઢવી સહિતના સ્ટાફે અમિત પટેલની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આંતરિક સંબંધોમાં સારું રહે, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને, દિવસ લાભદાયક રહે.
- ખબર છે કે Traffic Signalની શોધ કોણે કરી..?
- ગીર સોમનાથ: ટ્રાફીક શાખા દ્વારા વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન
- હવે ફક્ત 1 ગ્લાસમાં હીટસ્ટ્રોકની સારવાર!
- બાળકો માટે AC નું તાપમાન કેટલું હોવું જોઈએ..!
- Lenovoએ પોતાનું નવું Legion Tower કર્યું લોન્ચ…
- વેફરના પેકેટમાં વેફર ઓછી અને હવા જાજી… એવું કેમ ?
- વડાલીમાં સામૂહિક આપઘાત મામલે દીકરીનો ચોંકાવનારો વીડિયો વાયરલ