• લીગલ રિસર્ચ ફાઉન્ડેશન સૌરાષ્ટ્ર યુનિ. કાયદા વિધા શાખા દ્વારા
  • આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત પ્રો. મનોજકુમાર સિંહા દ્વારા ઉમદા આયોજનને પાઠવાયા અભિનંદન

ભાર ત સર કાર  કાયદા મંત્રાલય અંતર્ગતની ઈન્ડિયન લો ઈન્સ્ટીટયૂટનાં ડાયરેકટર  અને દેશનાં અગ્રણી કાનુનીવિદ પ્રો. મનોજકુમાર  સિંહા સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલ તે પ્રસંગે વિર ષ્ઠ શિક્ષણવિદ અને બંધાર ણના અભ્યાસુ પ્રો. કમલેશ જોશીપુરનાં અધ્યક્ષ્ સ્થાને સોરાષ્ટ્રનાં કાયદાવિદ્યાશાખાનાં પ્રાધ્યાપકો, ન્યાયવિદો, શિક્ષ્ણવિદો, શોધશાત્રો તેમજ સ્વૈચ્છીક સંગઠનાઓનાં પ્રતિનિધિઓ સાથે આયોજીત વાર્તાલાપ અને મીલન સમારોહમાં રાષ્ટ્રીય શિક્ષ્ણ નિતિમાં કાયદા વિદ્યાશાખા સંદર્ભે કરાયેલી જોગવાઈઓની વિશદ ચર્ચા સાથે સંશોધન – વિસ્તર ણ અને કાનુની સહાયની ત્રિવિધ સંકલ્પનાં કર વામાં આવી હતી.

લીગલ રસર્ચ ફાઉન્ડેશન અને સોરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદા વિદ્યાશાખા દવારા આયોજીત આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં કાયદા અનુસ્નાતક ભવનો, લો કોલેજો તેમજ વિવિધ બાર  એસોસીએશન નાં અગ્રેસરો  ઉપસ્થિત રહયા હતા.રાષ્ટ્રીય અને આંતતર રાષ્ટ્રીય સ્તર  ઉપર  માનવ અધિકાર , આંતર રાષ્ટ્રીય કાનુન, કાયદાનું શિક્ષાણ જેવા ક્ષોત્રે આગવી નામનાં ધરાવતાં પ્રો. મનોજકુમાર  સિંહાએ આ પ્રકાર ના અર્થપૂર્ણ મીલનનાં આયોજન માટે ખાસ અભિનંદન પાઠવેલા હતા.પ્રો. મનોજકુમાર  સિંહા, પ્રો. કમલેશ જોશીપુરા ઉપરાંત ગુજરાત લેબર  લોઝ ફેડરેશનનાં અધ્યક્ષા ગીરીશચંદ્રભાઈ ભટૃ, સર કારી લો કોલેજનાં પ્રિન્સિપાલ ડો. મીનલબેન રાવલ, બાર  એસોસીએશન ઓફ ઈન્ડિયાનાં નેશનલ એકઝીક્યુટીવ મેમ્બર  ડો. ભાવના જોશીપુરા, તજજ્ઞ પ્રોફેસર  શ્રી ભર ત મણીયાર , સીન્ડીકેટ સભ્યશ્રી મહેશ ચૌહાણ, શ્રીમતી પ્રવિણા જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત ર હેલ. પ્રો. કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે ઈન્ડીયન લો ઈન્સ્ટીટયૂટ તેમજ સોસાયટી ફોર  ઈન્ટર નેશનલ લો સહિતની ભાર ત સર કાર  અનુદાનિત કાનુની શિક્ષાણ સંશોધન સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે સૌરાષ્ટ્ર-ગુજરાતનાં કાયદા વિદ્યાશાખાનાં પ્રાધ્યાપકો, સંશોધકો દવારા આદાન-પ્રદાનની  પ્રવૃતિ હાથ ધરાય તે દિશામાં આ પ્રકાર નાં કાર્યક્રમો એ શરૂઆત છે.  જોશીપુરા એ આ તકે કાયદા વિદ્યાશાખાનાં સંશોધકો નિતિનિર્ધાર ણ ક્ષોત્રે કરેલ ઉપયોગી સંશોધનની વિગતો પણ આપેલ.

પ્રો. મનોજકુમાર  સીંહાએ જણાવ્યું હતું કે, ભાર તીય બંધાર ણમાં પ્રાયોજાયેુલ ઉચ્ચ આદર્શોનું પ્રજાલક્ષાી પ્રાત્યક્ષાીકર ણ ખુબજ જરૂરી છે. આઝાદીનાં અમૃત મહોત્સવનાં પાવનકારી પ્રસંગે કાયદા ક્ષોત્રનાં પ્રત્યેક અધ્યાપકો, સંશોધકો, ધારાવિદો અને સવિશેષ સ્વૈચ્છીક સંગઠનાં સર્વેએ ખાસ પ્રવૃત થઈ અને વિદ્યમાન કાયદાઓ સુપાત્ર અને સાચા લાભાર્થિઓ સુધી પહોંચે તે માટે ખાસ યોજનાં બનાવવી જરૂરી છે.

સમગ્ર સમારોહનું આયોજન રાજુભાઈ દવે, મીનલબેન રાવલ, એ.એચ. ચૈહાણ, પૂર્વીબેન સોનેજી, મીલનભાઈ ચગ, ચિરાગ ચૌહાણ, ડો. ધારાબેન ઠાકર , ડો. પ્રકાશ કાગડા અને ટીમે. કરેલ. સંચાલન ડો. ઉર્વિબેન શાહે કરેલ.  ગીરીશચંદ્ર ભટ્ર, ડો. મીનલ રાવલ વગેરે એ પ્રાસંગીક ઉદબોધન કરેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.