માણાવદર તાલુકા તેમજ ઉપરવાશ વરસાદ થી લોકો પોકારી ઉઠયા છેલ્લા  ૫ દિવસ થી મેઘરાજા સમગ્ર સૌરાષ્ટ્ર ને પોતાના બાન લીધુ હોય અને જયા જુવો ત્યા પાણી પાણી નજરે ચડે છે

માણાવદર મા  ૬  કલાકમાં ૧૧ ઇચ વરસાદ પડયો છે અને હજુપણ અ વિરત ધોધમાર વરસાદ શરુ હોવાથી માણાવદર ના સ્ટેશન પ્ટોટ વિસ્તારમાં તમામ ઘરોમા ઘુસીગયા પાણી પાણી ધુસી જવાથી મોટી નૂકશાની થઇ છે

માણાવદર નુ કોઠારીયા ગામ થયુ સંપર્ક વિહોણું ગામમા ભરાયા કડસુધી પાણી કોઠારીયા ગામ ફેરવાયું બેટમા માણાવદર નો અસ્લમ ડેમ છલકાતા સર્જાઇ પરિસ્થિતિ માણાવદર ના વાદિવાસ , સ્ટેશન પ્લોટ, રાવળ વાસ ,  વિસ્તારના લોકોની હાલત દયનીય છે

ધરોમા ધુસ્યા કડસમા પાણી ઘરવખરી માલસામા પલળી જતા પરેશાની તો માલસામાન તણાઇગયો હોવાનીપણ ફરીયાદ

આ લોકોની નગરપાલીકા પ્રમુખ જયેશભાઈ વાછાણી તેમજ નગરપાલિકા ના સદસ્ય ઉપેન્દ્રસિંહ નિર્મળસિંહ  ચુડાસમા મુલાકાત કરી હતી અને લોહાણા સમાજ વાડી માં સ્થળાંતર કરી જમવા રહેવાનીપણ વ્યવસ્થા કરી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.