ગત અંકમાં જાણ્યું કે મહાભારતના યુદ્ધારંભે જ અર્જુન મોહાસક્તિી શિલિ ઇ રના પાછળના ભાગમાં બેસી ગયો છે. હવે બીજા અધ્યાયના આરંભે શ્રીકૃષ્ણ ભગવાનના ઉપદેશ-અમૃતનો આરંભ ાય છે, તે પૂર્વે સંજયના મુખે હતાશ અર્જુનનું વર્ણન જોઈએ.
શ્રીમદ્ભગવદ્ગીતાના દ્વિતીય અધ્યાયના પ્રારંભે જ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે,આ રીતે મોહી ઘેરાયેલા, ખેદ કરતા અને આંસુઓી ભરેલા વ્યાકુળ નેત્રવાળા તે અર્જુનને મધુસૂદન શ્રીકૃષ્ણે આ પ્રમાણે વચન કહ્યું.(ગીતા ૨/૧)
અહીં રણમેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણની ગહન દૃષ્ટિ પ્રતિબિંબિત ઈ છે. ત્યારે ર્પાને વિપરીત પરિસ્િિતમાં પડેલા જોવાની તક તો ઘણાને મળી હશે. પરંતુ શ્રીકૃષ્ણ પોતાની ગહન દૃષ્ટિી જે નીરખી શક્યા તેટલું ઊંડાણભર્યું કોઈ નીરખી શક્યું નહિ હોય.અર્જુન રડતો હતો લગભગ બધાએ એ જોયું હશે. પરંતુ સંજયે નોધ્યું કે, ર્પા એ ર્આત્ તેનું મન શોકી ઉદ્વિગ્ન છે. આ વાત કોઈ વિચારશીલ જ જોઈ શક્યા હશે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની નજર તેી પણ ગહન નિહાળે છે અને ત્રણ વિશેષતાઓ નોધે છે.
અર્જુનની એ અશ્રુભીની આંખો અને ખેદસહિત અર્જુનના મોહને પણ તેઓ નિહાળી રહ્યા છે. જાણે કે, અર્જુનનું સંપૂર્ણ ચિત્ર શ્રીકૃષ્ણના નેણમાં ઉપસી આવ્યું છે.
તત્ત્વજ્ઞાની જોતાં જણાય કે શ્રીકૃષ્ણનું આ ગહન ર્પાદર્શન અચરજ પમાડે તેવું છે. ભારતવર્ષમાં તાત્વિકશાોમાં જીવાત્મા અવસનું સચોટ નિરૂપણ છે. જયારે મનુષ્યનો દેહ મળે છે ત્યારે તે આત્મા માયાના ત્રણ દેહી ઘેરાયેલો હોય છે. આ ત્રણ દેહ ૧) સ્ૂળ શરીર ૨) સૂક્ષ્મ શરીર ૩) કારણ શરીર છે.
સ્ૂળ શરીર એટલે આપણે જેનો અનુભવ કરી શકીએ, જોઈ શકીએ અને રૂપરંગનું વર્ણન પણ કરી શકીએ. જેમકે કાળું ,ધોળું, વગેરે…, તેની ક્રિયાને નિહાળી શકીએ જેમકે બેસવું , બોલવું, હસવું વગેરે…. અને જેનો સ્પર્શ પણ અનુભવી શકીએ.
સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, ચિત્ત, વગેરે… જેને જોઈ પણ ન શકીએ અને વર્ણન પણ ન કરી શકીએ. સ્ૂળ શરીર કરતાં આ સૂક્ષ્મ શરીર વધુ બળવાન છે. કારણ કે, સ્ૂળ દેહે કરીને જે આચરણ કરીએ તેને સૂક્ષ્મ શરીર દ્વારા જ ાય છે. જેમકે, હાસ્ય, નૃત્ય, ગાયન, રુદન વગેરે.
કારણ શરીર ! દુ:ખમાત્રનું કારણ એટલે કારણ શરીર. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે સ્વભાવો રૂપે વળગેલી માયા તે દુ:ખનું કારણ છે અને તે માયા જ એક કારણ શરીર છે. જે અનાદિ કાળી જીવની સો જકડાયેલું છે. તે દુ:ખમાત્રનું મૂળ બની ગયેલું છે અને એ દુ:ખોમાંી છૂટકારો પામવા માટે સૌપ્રમ તો કારણ શરીર જાણવું પડે. અહી શ્રીકૃષ્ણે અર્જુનના ત્રણેય શરીરનું અવલોકન કર્યું છે.
- ૧. કહેતા અશ્રુપૂર્ણ વ્યાકુળ નેત્રવાળો આ શબ્દમાં અર્જુનના સ્ૂળ શરીરનું અવલોકન.
- ૨. શોક કરતો, આ શબ્દ વડે અર્જુનના સૂક્ષ્મ શરીરનું વર્ણન એટલે કે મનનું અવલોકન.
- ૩. મોહ-માયાી ઘેરાયેલો, આ શબ્દ દ્વારા અર્જુનના કારણ શરીરનું નિદર્શન છે.
ખરેખર અહીં પ્રતીતિ ાય કે શ્રીકૃષ્ણ અધ્યાત્મચિકિત્સકની ભૂમિકા ભજવી રહ્યા છે. અર્જુન રોગી છે. રડવું તે એના રોગનું સ્ૂળ ચિહ્ન છે.
અર્જુનના રુદનનું કારણ છે, તેના મનનો વિષાદ. તેના મનના વિષાદને લીધે જ અર્જુન રડે છે. આ વિષાદ તેના રોગનું સૂક્ષ્મ કારણ છે. અર્જુનના મનમાં જાગેલા વિષાદનું કારણ પણ શ્રીકૃષ્ણ ભગવાન પામી ગયા છે, અને તે છે તેનો મોહ. જે તેના રોગનું મુખ્ય કારણ છે. જે મોહ અર્જુનના મનમાં વિષાદરૂપે અને આંખોમાં અશ્રુરૂપે અભિવ્યક્ત યો છે.
સાચા અને સારા ચિકિત્સકની એક ખાસિયત હોય છે કે, રોગીના દુ:ખભર્યા વર્તમાનની સો સો ભાવચિંતન પણ કલ્પી લે છે, ભલે અર્જુન અત્યારે મોહવ્યાધિી પીડાઈને ખેદ કરે પણ શું શ્રીકૃષ્ણએ ર્પાના ભાવિચિત્રની પણ પરિકલ્પના કરી હશે કે શું?
અઢારમાં અધ્યાયના ૫૪મા શ્લોકમાં શબ્દો છે, , ર્આત્, જે બ્રહ્મરૂપ ાય છે તે પ્રસન્ન આત્મા બની જાય છે. તે કદી શોક કરતો ની. કદી લૌકિક ઈષણાઓ રાખતો જ ની. અહીં બ્રહ્મરૂપ વું એટલે શું? એટલે કે અક્ષરબ્રહ્મ જેવા વું, માયાના ભાવોી મુક્ત, ગુણોી પર વું અને વિષાદી વ્યાી વિરક્ત વું. પણ જો આત્મા ,ખ૦૯ખ.-ઇ ર્આત્ બ્રાહ્મીસ્િિત પ્રાપ્ત કરે તો માયાના ભાવોી મુક્ત ઈ જાય, અને તરત ના વરદાનનો અધિકારી ઈ જાય. ની ભૂમિકા પ્રાપ્ત કરી કદાપિ મોહને પામે જ નહીં. બસ, આી જ મોહગ્રસ્ત ર્પાને બ્રહ્મરૂપતાના આધ્યાત્મિક ઔષધ પાવાનો નિર્ધાર શ્રીકૃષ્ણે કર્યો હોય તેવું લાગે છે.
અહીં ર્પાના સને પોતાને મૂકી ોડું ચિંતન કરવા જેવું છે. ર્પા એટલે પૃાપુત્ર અર્જુન પરંતુ બીજો ર્અ ાય પૃથ્વીમાંી જન્મેલો. મનુષ્યમાત્ર પૃથ્વીમાંી જ જન્મ્યા છીએ. એટલે આપણે પણ ર્પા જ કહેવાઈએ. આજે આપણે પણ આવી જ મોહગ્રસ્ત અવસમાં પીડાઈએ છીએ અને વિષાદના દુ:ખી ઘેરાઈને રુદન કરીએ છીએ. આવી પરિસ્િિતમાં માત્રને માત્ર એ બ્રહ્મભાવનું ઔષધ લઈએ તો જ બ્રહ્મ સો ઐક્ય કરીને પ્રસન્ન રહી શકીએ.