ઊના તાલુકા ના કરોડો રૂપિયા ની ખનિજ ચોરી હોવાનુ જણાય છે એવા માં કાંધી ગામ માં રેતી ચોરી નુ મોટુ કૌભાંડ બહાર આવ્યાનું જણાયું છે એજ ગામ ના અમુક લોકો પોતા ના જે.સી.બી રાવલ નદી મા મુકી ને લાખો રૂપિયા રેતી ચોરી નુ કૌભાંડ ચલાવી રહયા છે અધીકારી કોય તપાસ કરવા જાય છે.
ત્યારે એજ ગામના રેતી ચોરો અન્ય બીજા ગામના લોકોના નામ આપીને છટકી જાય છે ઊના તાલુકામા અસંખ્ય રેતીના ટોરસ અને માઈનીંગ ભરેલા વગર રોયલ્ટીના દિવસ રાત ચાલે છે કોઈ અઘિકારી કેમ કોઈ એમને પકડતુ નથી છુ એમને લાલ પરવાનો છે અને અધિકારીઓને બિચારા ગરીબ ટેકટર વારાજ દેખાય છે બધા અધિકારીઓને મારી વિનંતી કે ટેકટર વાળા કરતા ટોરસ પકડવા આપ અધિકારી સાહેબને મારી વિનંતી છે લિ.જાગૃત નાગરીક
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com