ડિજીટાઇઝેશન અને ટેકનોલોજીએ વેગ પકડયો છે તો તેનાથી હેકર્સોને મોકળો પટ મળી ગયો છે.

સાયબર સિકયોરીટી એક ચિંતાજનક બાબત બની રહી છે. ત્યારે તમારો સ્માર્ટફોન કે કમ્પ્યુટર કશું જ સુરક્ષિત રહ્યું નથી. હેકરો તમાર કમ્પ્યુટર અને સ્માર્ટના ઉપયોગથી ગુપ્તરીતે પૈસાની હેરાફેરી કરીશકે છે.

જેને મોનેરો કહેવામાં આવે છે. આ રીતે તેઓ સોફટવેર બનાવી ઉઘાળી લુંટી ફેલાવી રહ્યા છે. સાયબર એટેકના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ઓસ્ટ્રેલીયા, અમેરીકા, બ્રિટેન, ન્યુયોર્કની સરકાર વેબસાઇટો સાયબર માલવેરનો બની ચૂકી છે આ સહીતની અન્ય ૪૦૦૦ કંપનીઓ પણ સામેલ છે. જેવી રીતે આતંકીઓ પ્લેન હાઇજેક કરે છે તેમ હેકર્સો ઓનલાઇન હાઇજેક કરતા થયા છે તે એટલે હદે વિકસી ચુકયું છે કે પ્રાઇવસી કોઇનની માલીકી પણ છીનવી શકાય છે.

ક્રિપ્ટોકરસી માર્કેટમાં મોનેરો ૧૩ મું સ્થાન મેળવી ચુકયું છે. એમેઝોન જેવી નામાંકિત કંપનીએ ૩ લાખ વેબસાઇટો ટ્રેક કરી છે. હાઇજેકીંગની સૌથી મોટી ખુબી કે તેના માલિકને ખબર ન પડે કે હેકિંગ કરાઇ રહ્યું છે. એક વેબસાઇટ તેના પર તમે જાહેરાત ન જોવા માંગતા હોય તો તેનો વિકલ્પ દર્શાવે છે.

પરંતુ જો તેના કમ્પ્યુટરથી મોનેરો માઇન કરવા લેવામાં આવે તો જ ત્યારબાદ વેબસાઇટ લોકોને કેલ્કયુલેટર બતાવે છે. અને પછી સાઇટ છોડી દેવાનું કહે છે. મોનેરો વધી રહ્યું છે કારણ કે ઘણાં લોકો ક્રિપ્ટોકરસીના શિકાર બની ચુકયા છે.

કુલ૧.૫ મીલીયન સ્માર્ટફોન હેકરો દ્વારા મોનેરો માઇનીંગ માટે ઉ૫યોગમાં લેવાય છે મોનેરોને લોકોની પ્રાઇવસીને જાણવી રાખવાના હેતુથી ડીઝઇન કરાયું છે. તેવું દર્શાવવામાં આવે છે. ડિજીટલ અંડરવલ્ડમાં મોનેરો શાશન કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.