ભાગેડુ નાયબ કલેક્ટર અને કરોડોનું જમીન કૌભાંડ કરનાર ચંદ્રકાન્ત પંડ્યા પોતે એસીબી સાથે પોતાનો વકીલ લઇને કોર્ટના સરણે પહોંચ્યા
ભાગેડુ જાહેર કરવામાં આવેલા નાયબ કલેક્ટર ચંદ્રકાન્ત પડ્યાએ બામણબોર અને જીવાપર વચ્ચે આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીનનો બારો બાર સોદો કરી નાખ્યો હતો.
સરકારી 320 એકર જમીન બારો બાર વેચીને કરોડો રૂપિયાના કૌભાંડની ફરિયાદ નોંધવા માં આવી હતી.
ત્યારે અન્ય કેટલાક શખ્સો સામે પણ ગુનો નોંધવા માં આવીયો હતો.ત્યારે તેમાં આ નાયબ કલેક્ટરનું નામ પણ આ માસમસતાં કરોડોના કૉભ માં ખૂલ્યું હતું.