આજરોજ રાજકોટ શહેર ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ આવી પોચ્યા હતા.તેમજ અલગ અલગ કાર્યકર્મમાં હાજરી આપશે.આજે સવારે એરપોર્ટ ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલનું સ્વાગત મેયર ડો.જૈમનભાઇ, ધનસુખભાઇ ભંડેરી, ભાનુબેન બાબરીયા, પ્રવીણભાઇ માંકડીયા, નીનિભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી તથા ભીખાભાઇ વસોયા, કલેકટર વિક્રાંત પાંડે, મ્યુનિ.કમિશ્નર બંછાનિધી પાની, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.કોર્પોરેશન દ્વારા ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ વોર્ડ નં.૧ રૈયાધાર ખાતે ૩૫.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું યોજી હતી. અને પત્રકારો સાથે વાતચિત કરી હતી.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.
Trending
- ગુજરાતના આ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ !
- 13 લાખથી વધુ ભાવિકોએ દ્વારકાના દર્શન કર્યા ,હેરિટેજ શહેર અમદાવાદમાં કાંકરિયા હોટ ફેવરિટ
- દ્રષ્ટિ સુધારવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી મદદરૂપ છે “ગાજર”
- રેલવે અને ગતિશક્તિની જનભાગીદારીએ રેલવેની માળખાગત સુવિધાના વિકાસને કર્યો વેગવાન
- આઇપીએલ હરાજીમાં પંત-અય્યર-વેંકટેશ પર લક્ષ્મીજી વરસ્યાં: વિકેટકીપર્સ-બોલરોની બોલબાલા
- સરકારી વિભાગોમાં દિવ્યાંગ ઉમેદવારો માટે યોજાશે વિશેષ ભરતી ડ્રાઈવ
- ધોલેરા હાઇવે પર સર્જાયા બે અક્સ્માત,1 વ્યક્તિનું મો*ત
- અમદાવાદ: નબીરાઓ બન્યા બેફામ, અમુલ્ય જીવનની કોઈ કદર નથી