અનેકવાર રજૂઆત છતા તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી
માધવપુર અને પાતા વચ્ચે આવેલ નવી મઘુવંતી નદી નો પોલ ઘણા સમય પુલ ઘરાસય થઈ ગયો હોવા છતાં ખોડુતો વારંવાર રાજુવાત કરવા છતાં પણ કોયજ પગલાં લેવાતા ના હોવાથી ખડું તો માં નિરાસતા જોવા મળી ખોડું તો દ્વારા અનેક વાર તંત્ર ને રાજુવાત કરવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોયજ યોગ્ય જવાબ આપવા માં આવતો નથી ત્યારે માધવપુર થી પાતા જતા રસ્તા પર આવેલ તે પુલ ઘરાસય થઈ ગયો હોય ત્યારે ખેડુતો ને જાવા આવા માં મુશ્કેલી નો સામનો કરવો પડે છે તેમજ નવી નદી નો પોલ ચાર ગામો ના ખેડુતો ને આવા જવા માં મુશ્કેલી નો સામનો કરવો પડે જેમ કે માધવપુર.પાતા ચિગરિયા.મંડેર જેવા ચાર ગામો નો રસ્તો ત્યાંથી પસાર થતો હોય ત્યારે ખોડુતો ને નદીમાં થી પસાર થવું પડે છે તેમજ આવનાર દિવસો માં ચોમાસુ આવી રહીયું હોય ત્યારે તે નદી માં સેલ નું પાણી આવતું હોય ત્યારે ખેડુ તો ને એક બીજા ગામ થી સંપ્રક તૂટી જતો હોય પોતા ની ઘર વખરી માટે આવા જાવા માટે મુશ્કેલી વેઠવી પડતી હોય છે ત્યારે અવાર નવાર અનેક અધિકારી ઓ ને મૌખિત રાજુવાત પામ કરવા માં આવે ત્યારે તેવો એક બીજા પર ઢોળી ને પોતાની જવાબ દારી નિભાવતા ના હોય ત્યારે ખોડું તો નિરાશ થાય ને ને બેસે છે ત્યારે એક ખેડૂત ને પ્રેસ નો સંપ્રક કરવા મજબુર થવું પડું ને હાલ તે નદી નો પુલ અસરે એકાદ વર્ષ થી વધારે થયું છે તુટી ગયો હોય છતાં પણ કોયજ જવાબદાર તંત્ર દ્વારા કોયજ પગલાં લેવા નાઘી તે નજરે દેખાય છે ત્યારે જોય શકાય છે ત્યારે સરકારી બાબુ હો અઘોર નિદ્રા માં સુતા હોય તેવું લાગી રહીયું છે સુ આ જબદર તંત્ર અઘોર નિદ્રા માં થી ઉઠશે કે નય સુ ખેડૂતો ની પરેશાન હલ કરશે કે નય અંતે જોવાનુ જ રહીયું.