દેના બેંકના કાર્યકારી નિર્દેશક ડો. રાજેશકુમાર યદૂવંશી તા.ર૦ ના રોજ દેના બેંકના રાજકોટ ઝોનની મુલાકાત માટે આવ્યા હતા. તેઓએ ગ્રાહકો સાથે વાર્તાલાપ કયો હતો.તેમજ ગ્રાહકોને જણાવવામાં આવ્યું હતું કે, દેના બેંક દ્વારા આપવામાં આવતી હોમ લોન ૮.૨૫ ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. જે બીજી બેંકોની સરખામણીમાં સૌથી સસ્તી છે. આ ઉપરાંત બેંકના રીટેલ લોન કાર્નિવલ દરમીયાન પ્રોસેસિંગ ફી પણ માફ કરવામાં આવી છે. તેમની સાથે ક્ષેત્રીય મહાપ્રબંધક (ગુજરાત) વીસ.એસ. ખીચી પણ ઉ૫સ્થિત હતા.ઉપરાંત ગ્રાહકોના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે આ કાર્નિવાલમાં અન્ય બેંકની ટેક ઓવર પણ કરવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા