મારવાડી કોલેજ ખાતે યોજાઈ ત્રિદિવસીય ‘મંન’ વ્યાખ્યાન માળા: બોમ્બે સ્ટોફ એકસચેન્જના આદિત્યના શ્રીવાસ્તવ, આઈઆઈએમ બેંગ્લોરનાં લત્તા ચક્રવર્તી તા કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્તિ
મારવાડી યુનિ.ની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના યજમાનપદે યોજાઈ રહેલી “મંન વ્યાખ્યાન માળા અંતર્ગત જુદા જુદા ક્ષેત્રના પ્રસિદ્ધ તજજ્ઞો જેવા કે બોમ્બે સ્ટોક એકસચેન્જના ચીફ ઓપરેટીંગ ઓફિસર આદિત્ય શ્રીનિવાસ, આઈ આઈ એમ બેંગ્લોરના પ્રોફેસર લત્તા ચક્રવર્તી, ફૂલ બ્રાઈટ સ્કોલર અને મારવાડી એજયુકેસન ફાઉન્ડેસનના એકેડેમિક એડવાઈઝર ડો કે કે ખખ્ખર, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના ડીન ડો.સુનીત સકસેના, ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશનના વડા ડો.શ્રીધરનની હાજરીમાં “મંન વ્યાખ્યાનમાળાનો પ્રારંભ યો હતો અને તેમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા મારવાડી યુનિ.ના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના ડીન ડો.સુનિલ સકસેનાએ મંનમાં નાર મનોમં ઉદ્યોગ જગત અને વિશ્ર્વ વિદ્યાલયે વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદ‚પ શે તેવી આશા વ્યકત કરવામાં આવી હતી.
કાર્યક્રમની શ‚આત શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળી કરવામાં આવી હતી અને ત્યારબાદ દીપ પ્રાગટય કરી વિર્દ્યાીઓ દ્વારા માં સરસ્વતીની વંદના કરવામાં આવી હતી. ત્રિ-દિવસીય વ્યાખ્યાનમાળામાં પ્રમ દિવસે બોમ્બે સ્ટોક એકસજેન્જના આદિત્ય શ્રીનિવાસ, આઈ આઈ એમ બેંગ્લોરના લત્તા ચક્રવર્તીના વ્યાખ્યાન બાદ બપોરે પેનલ ચર્ચા યોજાઈ હતી જેમાં ડેપ્યુટી ડાયરેકટર જનરલ ફોરેન ટ્રેડ સુવિત શાહ, રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત, મારવાડી કેમ્પસના એકેડેમિક એડવાઈઝર ડો. કે કે ખખખર, જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જયેશ જોબનપુત્રા, રાજકોટ કોમર્સિયલ કો ઓપ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળીયા અને બોમ્બે સ્ટોક એકસચેન્જના કાર્તિક બાવીસી ઉપસ્તિ રહ્યાં હતા.
“વિમુદ્રીકરણ (ડીમોનેટાઈઝેશન) જણાવતા બોમ્બે સ્ટોક એકસચેન્જના ચીફ ઓપરેટીંગ ઓફિસર આદિત્ય શ્રીનિવાસે આ વિષયને પસંદ કરવા માટે અને આ પ્રકારની વ્યાખ્યાનમાળાના આયોજન માટે મારવાડી યુનિ.ને અભિનંદન આપ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે દેશમાં કાળુ નાણું અને ત્રાસવાદ સામેની લડાઈનું એક મોટું પગલું એટલે વિમુદ્રીકરણના કારણે શેરબજાર, ઉદ્યોગજગત અને સામાન્ય જનતાને ોડા સમય માટે દરેક ક્ષેત્રમાં પડેલ મુશ્કેલી લાંબા સમયે ફાયદામાં ‚પાંતરિત શે અને ર્અ તંત્ર વધારે મજબૂત બની વિકાસની હરણફાળ ભરશે. વિમુદ્રીકરણના કારણે સમયાંતર ર્અતંત્રને પડતા ફટકાને કારણે ોડા સમય સુધી રીયલ એસ્ટેટમાં મંદી અને તેના કારણે બેરોજગારીમાં વધારો ઈ શકે છે. પરંતુ આ માત્ર ોડા સમય સુધી અસર રહેશે.
આઈ આઈ એમ બેંગ્લોરના પ્રોફે લતા ચક્રવર્તીએ વિમુદ્રીકરણને ભ્રષ્ટયાચાર મુકત ભારતની દિશાનું એક ઐતિહાસિક પગલું જણાવ્યું હતું.
બપોરે ભોજનના વિરામ બાદ યોજાયેલ પેનલ ચર્ચામાં રાજકોટ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે વિમુદ્રીકરણ દરમ્યાન રાજકોટની આમ જનતા વિમુદ્રીકરણના આ નિર્ણયી ખુશ હોઈ ખુબજ સહકાર કાયદો અને વ્યવસ જાળવવામાં મળ્યો હતો. જયારે ડેપ્યુટી ડાયરેકટર જનરલ ફોરેન ટ્રેડ સુવિત શાહે વિમુદ્રીકરણની આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર અને સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગત પર પડેલી અસરો વિષે વાત કરી હતી. મારવાડી કેમ્પસના એકેડેમિક એડવાઈઝર ડો કે કે ખખખરે ર્અતંત્ર પર વિમુદ્રીકરણની અસરો વિષે લોર્ડ કેયન્સ અને અન્ય જાણીતા ર્અશાીઓના દાખલા દલીલો સો સમજાવી હતી. જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જયેશ જોબનપુત્રાએ અને બોમ્બે સ્ટોક એકસચેન્જના કાર્તિક બાવીસીએ આ વિમુદ્રીકરણની ચર્ચામાં ભાગ લઈ તેની વ્યાપાર જગતની અસરો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. જયારે રાજકોટ કોમર્સિયલ કો ઓપ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળીયાએ આ ચર્ચામાં ભાગ લઈ આ નિર્ણયી વ્યાજના દરો ઘટવાી નાના અને મધ્યમ વર્ગના લોકોને વિપરીત અસર ઈ છે અને ઉદ્યોગજગતને તેનો ફાયદો યો છે તેવું મંતવ્ય વ્યકત કર્યું હતું. પેનલ ચર્ચાના અંતે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના ડીન ડો.સકસેનાએ આવેલ મહાનુભાવો પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો અને કાર્યક્રમનું સંચાલન ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના પ્રોફે. હિતેશ્ર્વરી જાડેજાએ કર્યું હતું. વ્યાખ્યાન માળાના સફળ આયોજન માટે મારવાડી યુનિ.ના રજીસ્ટ્રાર નરેશ જાડેજા, ડાયરેકટર ડો.યોગેશ્ર્વર કોસ્ટા અને મારવાડી કેમ્પસના વાઈસ ચેરમેન જીતુભાઈ ચંદારાણાએ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના ડીનને અભિનંદન પાઠવ્યા હતા