મોરબીમાં ગેરકાયદેસર રીતે તેમજ મંજૂરી વગર ઘણી બધી ઇમારતો બનાવી દેવામાં આવી હોય પરંતુ અત્યાર સુધી તેમના પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે મોરબી એક કોંક્રિટ નું જંગલ બની ગયું છે. ઠેર ઠેર ગેરકાયદેસર રીતે તેમજ અગર મંજૂરીએ ઇમારતો ખડકી દેવામાં આવી છે ત્યારે નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ખડકેલ બિલ્ડીંગોનું ડિમોલેસન હાથ ધરવામાં આવ્યું છે.

422a60dc 12e1 41f8 8464 3f3a80953294

ત્યારે આજરોજ મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા મોરબીના પંચાસર રોડ પર આવેલ ગેરકાયદેસર ઈમારતનું ડિમોલેશન કરવામાં આવ્યું છે.

Untitled 2 19

ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ હાઇકોર્ટના આદેશ બાદ મોરબી નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગેરકાયદેસર બિલ્ડીંગની બાજુમાં મકાન ધરાવતા ભાવેશ કુંડારીયાએ હાઇકોર્ટમાં દાખલ કરી હતી કે ડેનિસ ગામી અને અન્ય ભાગીદારો દ્વારા જ્યારે કાયદાશરે ત્યાં સાત માળનો એપાર્ટમેન્ટ ખડકી દેવામાં આવ્યો છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ ઇમારત નો ડિમોડેશન કરવામાં આવ્યું છે. જ્યારે ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા તેમજ તેમની ટીમ દ્વારા આ ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું ઉપરાંત આ ગેરકાયદેસર ઇમારતને આવનારા સમયમાં જમીન દોસ્ત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.