દલીતોના હકક, હિત અને અધિકારીની જાળવણી તેમજ દલિતોના ઉત્પીડનના કેસોમાં ઝડપી ન્યાય મેળવવા માટે લડતા રાષ્ટ્રીય ક્ધવીનર અને વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની જાનનું જોખમ હોય, તેમની સલામતી માટે ‘Y’કેટેગરીની સુરક્ષા દલીત અધિકાર મંચે રાજયપાલને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ ઉપરાંત આવેદનમાં અમરેલી જીલ્લાના દલિતોના અનેક પ્રશ્ર્નોનો તાકિદે નિકાલ કરવા જણાવવામાં આવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, નવા સંપર્કો સાથે વાત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
- સાઈકલ રેલીનું ગીર સોમનાથ જિલ્લામાં ભવ્ય સ્વાગત…
- રાજ્ય સરકારે ગ્રાહકોને લગતી ફરિયાદો માટે શરુ કરેલી હેલ્પલાઈન લોકો માટે ઉપયોગી સાબિત થઇ
- Good Samaritan : 43 ગુડ સમરિટનને સન્માનિત કરાયા, જાણો શું છે “ગુડ સમરિટન પુરસ્કાર”
- વિદ્યાર્થીઓમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતતા લાવવા “સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ” સ્કીટ સ્પર્ધા…
- હોળી હોય અને સ્પેશિયલ ઠંડાઈ ના બને એવું તો કઈ રીતે બને!!!
- ભાવનગર: શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટસ કૉલેજમાં ઉજવાયો વાર્ષિકોત્સવ
- રાજકોટ જિલ્લાની ચાર નગરપાલિકામાં ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવકોની ભરતી