વેરાવળમાં ૬ માર્ચના જનરલ બોર્ડ મીટીંગમાં વેરાવળ-પાટણ શહેરની જનતા ઉપર ઠરાવ કરી નગરપાલિકા રહેણાંક વિસ્તારમાં સફાઈ વેરો રૂ.૫૦ની જગ્યાએ રૂ.૧૫૦ મંજુર કર્યો છે અને બિનરહેણાંક સફાઈ વેરો રૂ.૧૦૦ની જગ્યાએ રૂ.૧૫૦ તેમજ દિવાબતી વેરો રૂ.૧૦૦ની જગ્યાએ રૂ.૨૫૦ મંજુર કરેલ છે તો વેરાવળ-પાટણ શહેરની જનતા ઉપર તોતીંગ વધારો કરી શહેરીજનોની કમર તોડી નાખી છે. આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવા વેરાવળના જીવન જયોત સેવા ટ્રસ્ટે માંગ કરી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, આનંદદાયક દિવસ.
- મન હોય તો માળવે જવાઈ… ગીર સોમનાથના બે યુવાનો સાયકલ પર જશે અયોધ્યા
- બાળકે બોલવાનું શરૂ નથી કર્યું, તો આ ટીપ્સને અનુસરો
- Jeep પોતાની નવી ગાડીઓનું કોન્સેપ્ટ કર્યું Easter Jeep Safari 2025માં લોન્ચ
- ઉમરગામ : અંબાજી મંદિર ખાતેથી વાજતે ગાજતે નીકળી શ્યામ બાબાની ભવ્ય શોભાયાત્રા
- Hero Splendor Plusની રેન્જ થઇ અપડેટ, જાણો કિંમત…
- રાજ્યકક્ષાના’નેશનલ ફાયર ડે’ની ઉજવણી SOU-એકતાનગર ખાતે કરાઈ
- આંબેડકર જયંતિ વિશેષ: શિક્ષણ, સન્માન અને સશક્તિકરણની દિશામાં ગુજરાતના અનુસૂચિત જાતિના યુવાનોની આગેકૂચ