એસ.ટી.નિગમના ખાનગીકરણનો વિરોધ તેમજ કર્મચારીઓને તા.૧ જાન્યુઆરી ૨૦૧૬થી સાતમાં પગારપંચનો લાભ આપવા તેમજ નવા જીએસઓ પરિપત્રના વિરોધમાં તા.૬ જુલાઈ ૨૦૧૮ના ત્રણ દિવસ દરમ્યાન ચાલુ ફરજ દરમ્યાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવેલ હતો અને સરકાર દ્વારા પડતર માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો માન્ય ત્રણેય યુનિયનોની સંકલન સમિતિ દ્વારા આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપવામાં આવશે.
Trending
- Suratમાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, હોટલમાંથી કરાઈ એક શખ્સની ધરપકડ
- Rajkot : 4 વર્ષનું બાળક મો*તના મુખમાં જતા બચી ગયું
- Gir Somnath : નજીક વેણેશ્વર રોડ પર ડીમોલેશન મામલે કરાયો વિરોધ
- અરરર…કઈ આવું ગામનું નામ હોઈ કે કોઈને કહેતા પણ શરમ આવે…
- Valsad : ઈચ્છાબા અનાવિલ સમાજ વાડી ખાતે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરાઈ
- Amreli : દેવભૂમિ દેવળીયા ગામે 2 કરોડના ખર્ચે તૈયાર થયેલ એપ્રોચ રોડનું કાર્ય કરાયું શરૂ
- શા માટે સૌરવ ગાંગુલીએ 2001ની ટેસ્ટમાં દ્રવિડને ડિમોટ કર્યો?
- ઝીરો વોટના બલ્બ ભાઈસાહેબનો સ્માર્ટ મીટર સાથે સંપર્ક થયો ત્યારે તેનું રહસ્ય ખુલ્યું