સુરેન્દ્રનગરના રાજ હોટલ પાસે આવેલા કુંભાર પરા વિસ્તારમાં કચરા ના ઢગ થયા હતા. હાલ સુરેન્દ્રનગર મા મિશ્ર ઋતુ ચાલી રહી છે અને મચ્છર નો ઉપદ્રવ ખૂબ વધિયો છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ના  મધ્ય મા આવેલા કુંભાર પરા વિસ્તારમાં કચરા નો ઉકેડો ઠેક મેઈન રોડ ઉપર પહોચીયો હતો સુરેન્દ્રનગર નગરપાલિકા નો હાલ થોડા સમય પહેલા નવો કોન્ટ્રાક્ટ આપવા મા આવિયો છે અને આ કોન્ટ્રાક્ટ મા જેટલા ટન કચરો એકઠો કરે તે પ્રમાણે નાણાંની ચુકવણી કરવા મા આવશે તે મુજબ નો કોન્ટ્રાક્ટ આપવા આવિયો છે છતાં હાલ સુરેન્દ્રનગર શહેર મા ઠેર ઠેર કચરા ના ઢગ જોવા મળી રહ્યાં છે. ત્યારે સત વરે આ કચરા ના ઢગ દૂર થાય તેવી માગ આજુ બાજુ ના લોકો એ માગ કરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.