લાઠી બાબરા મામલતદાર ને આવેદનપત્ર પાઠવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર સહિત ના અગ્રણી ઓ પશુપાલકો ને ઘાસચારો અને ખેડૂતો ને પાકવીમા અંગે થતા અન્યાય અંગે જિલ્લા ભર ના કોંગ્રેસ અગ્રણી ઓ ની હાજરી માં લાઠી બાબરા મામલતદારને આવેદન પત્ર પાઠવી ગુજરાત સરકાર ને રજુઆત કરાય ખેડૂતો ને પાકવીમા પ્રશ્ને લાઠી તાલુકા બાબરા દામનગર સહિત ના ગ્રામ્ય ખેડૂતો ને ભારે અન્યાય કરવામાં આવ્યો છે અને સાથે પશુપાલકો ને ઘાસચારો ફાળવવા વહેલી તકે નિર્ણય કરવા માંગ અપૂરતા વરસાદ થી ભારે હાલાકી નો સામનો કરતા પશુપાલકો માટે ઝડપી નિર્ણય જરૂરી છે વરસાદ ખેંચતા ખેડૂતો અને પશુપાલકો ને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે ગુજરાત સરકાર તાકીદે અંગે નિર્ણય કરે તેવી માંગ કરાય હતી
વરસાદ ખેંચાતા ખેડુતોને હાલાકી પાક વિમા અને ઘાસચારાની ઝડપી વ્યવસ્થાની માંગ
Previous Articleકાલથી પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આરંભ
Next Article ગોંડલમાં ન્યાય મંદીરનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ