જસદણ શહેરને પીવા માટે પાણી પુરુ પાડતું આલણ સાગર તળાવમાં હવે માત્ર ૧૩ ફુટ પાણી જ બચ્યું હોવાથી આ તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી માંગણી લોકોમાં થઈ રહી છે. આ તળાવમાં ચાલુ વર્ષે એકપણ પાણીના ટીપાની આવક થઈ નથી ત્યારે આજીડેમની જેમ જસદણના આ તળાવને ભરે તો આગામી દિવસોમાં શહેરમાં પાણીની ખેંચ ન રહે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજના દિવસે વાદ વિવાદથી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું, સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.
- ઉનાળામાં દ્રાક્ષમાંથી બનતી વાનગીઓ, ટેસ્ટી અને હેલ્ધી પણ !
- ટુંકજ સમયમાં BMW ભારતમાં લોન્ચ કરશે BMW 2 Gran Coupe…
- 2.7 સેકન્ડમાં 0-100 kmph જનારી Lamborghini Temerario ટુંકજ સમયમાં ભારતમાં થશે લોન્ચ…
- ગુજરાત પોલીસમાં ફરજરત વધુ 261 ASIને PSI તરીકે બઢતી
- ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની 12મી ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ
- જામનગર : એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી..!
- Hyundai એ તેની નવી Nexo FCEV નું બજારમાં કર્યું ઉધકાટન…