Abtak Media Google News

એવી ઘણી બોલિવૂડ દિવાઓ છે જેમણે પ્રેગ્નન્સી દરમિયાન પણ પોતાની અદભૂત ફેશન અને ખૂબસૂરત સ્ટાઈલ સ્ટેટમેન્ટ્સથી લોકોને waaahhh કેહવા પર મજબુર કર્યા છે. જ્યારે દીપિકા પાદુકોણે તેના સુપર સિઝલિંગ મેટરનિટી ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી, ત્યારે દરેકની આંખો પહોળી થઈ ગઈ. મેટરનિટી ફોટોશૂટમાં દીપિકા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. અભિનેત્રી બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં દિવા દેખાતી હતી. પતિ રણવીર સાથે દીપિકાની કેમેસ્ટ્રી પણ ‘આઉટ ઓફ વર્લ્ડ’ લાગી રહી હતી.

Snapinsta.app 458277021 18471290674011278 7727227071102148323 n 1080 Snapinsta.app 458282335 18471290704011278 2171686993836023932 n 1080 Snapinsta.app 458283111 18471290608011278 2461460495140912217 n 1080 Snapinsta.app 458288121 18471290683011278 9113098299687337188 n 1080 Snapinsta.app 458306778 18471290713011278 4235243748561669729 n 1080 Snapinsta.app 458335921 18471290695011278 3332935533454665982 n 1080 Snapinsta.app 458199401 18471290731011278 5565517131098254928 n 1080 Snapinsta.app 458204321 18471290665011278 1289940774039399084 n 1080 Snapinsta.app 458204640 18471290638011278 9037669783116480282 n 1080 Snapinsta.app 458207932 18471290629011278 8602091958868701381 n 1080 Snapinsta.app 458230040 18471290620011278 4407629764149880062 n 1080 Snapinsta.app 458233224 18471290722011278 1369713911995845699 n 1080 Snapinsta.app 458254662 18471290590011278 945735853635755755 n 1080 Snapinsta.app 458264073 18471290650011278 1798060906012934569 n 1080

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.