જૈનોનુ મહાપર્વે પર્વધીરાજપર્યુષણ પર્વની શરૂઆત થઈ ચુકી છે.જામનગરના તમામ જિનલયોને રોશનીથી શણગારવામાં આવ્યા છે, આ વર્ષે કોરોના મહામારીના કારણે દેરાસરોમાં સોશ્યિલ ડિસટ્ન્સ અને સરકારીનિતિ નિયમો અનુસાર જૈનો વિવિધરીતે તપસ્યા કરેછે,જિનલયોમાં શ્રાવક- શ્રાવિકો પૂજા સહિતની વિધિ તેમજ ત્રણ- પાંચ, કે આઠ અપવાસ કરી ધન્યતા અનુભવે છે, પર્યુષણ પર્વ નિમિતે જૈનો ભગવાન મહાવીરના ધર્મ અને સૈયમના માર્ગે ચાલે છે. તમામ જિનાલયોમાં નિયમિત સાંજે ભગવાનને વિવિધ આંગી દર્શન કરવામાં આવે છે. જેનો બહોળા જૈન જૈનજૈનેતરો લાભલે છે.
જામનગરના તમામ જિનલયોને પર્યુષણપર્વ નિમિતે રોશનીનો શણગાર
Previous Articleવઢવાણ: વોર્ડ નં.૯માં મધ્યમ વર્ગનાં ભરવાડ પરિવારનું મકાન ધરાશાયી
Next Article હાલારમાં કોરોનાએ વધુ ૧૦નો ભોગ લીધો