દેશમાં ડુંગળીની વધતી જતી કિંમતને રોકવા માટે અને તેમની ઉપલબ્ધતા વધારવા માટે સરકારે ન્યુનતમ એક્સપોર્ટ પ્રાઇસ (એમઇપી)ની વ્યવસ્થા લાગુ કરી છે. તે અનુસાર, ડુંગળની નિકાસ માટે 850 ડોલર પ્રતિ ટનનો. દર નક્કી કરવામાં આવ્યો છે. આ કિંમતથી નીચેના દરે ડુંગળીની નિકાસ નહિ થઇ શકે. તેનાથી એવી આશા છે કે દેશમાં ડુંગળીનો જથ્થો ઉપલબ્ધ બની રહેશે. આ વ્યવસ્થા 31 ડિસેમ્બર, 2017… સુધી લાગુ રહેશે. તેની પહેલા ડુંગળી પર MEPની વ્યવસ્થા 31 ડિસેમ્બર 2015ના રોજ નાબૂદ કરવામાં આવી હતી…. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ નોટિફિકેશન ઇશ્યુ કર્યું છે.
ડુંગળી માટે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ નક્કી,..
Previous Articleહવે કર્મચારીના બે PF એકાઉન્ટ હશે..
Next Article જાન્યુઆરીથી મોંઘા થઈ શકે છે આ ઉપકરણો