સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી ૨૨મી મેના રોજ ડીન-અધરધેન ડીનની મુદત પૂરી તી હોય ત્યારે ૧૩ ફેકલ્ટીના નવા ડીન અને અધરધેન ડીનની વરણી માટે વહેલી ચૂંટણી યોજવા બુધવારે કુલપતિને તમામ સિન્ડીકેટ સભ્યોએ રજૂઆત કરી હતી. જેના પગલે છ ફેકલ્ટીના ડીન-અધરધેન ડીનની ચૂંટણી આગામી ૧૦ અને ૧૬મી મેના વચ્ચે યોજવા નકકી કરાયું છે.

હાલના કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્રણ ફેકલ્ટીઓની ચૂંટણી આગામી તા.૧૦મી મેના રોજ યોજાશે અને બીજા ત્રણ ફેકલ્ટીઓની ચૂંટણી આગામી તા.૧૬મી મેના રોજ યોજાશે. જેમાં ૧૦મી મેના રોજ ફાર્મસી ગ્રામ વિદ્યાની અને બિઝનેશ મેનેજમેન્ટ ચૂંટણી યોજવામાં આવશે. તેમજ ૧૬મી મેના રોજ શિક્ષણ, કોમર્સ અને હોમિયોપેીકની ચૂંટણી યોજવામાં આવશે. ચૂંટણી આવતાની સો જ રાજકીય માહોલ ગોઠવાયો હોય તેવી કવાયત શ‚ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.