બિસ્માર માર્ગો, ખૂલ્લી ગટરો હવે તો રીપેર કરાવો
દામનગર શહેર ની મુખ્ય બજારો માં પાલિકા તંત્ર નું વારંવાર રિપેરીગ શહેર ના ખોડિયારચોક માં ભૂગર્ભ ગટર અને પાણી ની લાઈન વારંવાર કેમ તૂટી રહી છે? યોગ્ય સમારકામ કરવું જરૂરી કોવિડ ૧૯ ની મહામારી માં ભારે મંદી માં હેમખેમ પસાર કરી દિવાળી જેવા તહેવારો માં થોડી ઘણી ચહલ પહેલ દેખાવા નું શરૂ થતાં જ પાલિકા તંત્ર દ્વારા દિવસે વારંવાર મુખ્ય ભરચક ચોક માં મોટા ખાડા ઓ કરી પડ્યા રાખવા જોખમી છે તાકીદે ઝડપી રિપેરીગ કરવા શહેરીજનો નો માંગ રિપેરીગ કામો છેલ્લા બે વર્ષ થી ખૂબ મોંઘા થઈ રહ્યા છે મુખ્ય બજાર માં મોટા ખાડા ઓ ખોદી મુકવા શહેરીજનો અને રખડતા પશુ માટે પણ જોખમી રિપેરીગ ખોડિયારચોક ભરચક શાકમાર્કેટ અને કટલેરી હોજીયરી ના વેપાર થી સતત ચહલ પહલ વાળી બજાર નો મુખ્ય ચોક ની કુંડી તાજેતર માં બે વાર ભૂગર્ભ ગટર કે પાણી ની લાઈન જે કાંઈ લીકેજ હોય તે રાત્રી એ ઝડપી અને યોગ્ય રિપેરીગ કરવું જોઈએ.