જીલ્લા વિકાસ અધિકારી નીરગુડે સાહેબે પર્યાવરણ અને સ્વચ્છતા: અંગે જાગૃતિ આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
કુંકાવાવ મા સૌથી વધારે ગંદકી વાળા વિસ્તાર મા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમા ખૂદ જીલ્લા વિકાસ અધિકારી એ સફાઈ કામગીરી જાતે કરી બીજા અધિકારીઓ કર્મચારી પદાધિકારી અને ગ્રામજનો સાથે જોડાયા હતા
કુંકાવાવ મા આજે વિશ્વ પર્યાવરણ દિવસે જીલ્લા વિકાસ અધિકારી ની સાથે અધિકારી પદા અધિકારી કર્મચારી ગ્રામજનો ની હાજરી મા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધારે ગંદકી વાળા વિસ્તાર મા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમા ખૂદ જીલ્લા વિકાસ અધિકારી એ સફાઈ કામગીરી જાતે કરી બીજા અધિકારીઓ કર્મચારી પદા અધિકારી અને ગ્રામજનો સાથે જોડાયા હતા અને બસ સટેનડ ની બાજુના વિસ્તાર મા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
જીલ્લા વિકાસ અધિકારી નીરગુડે સાહેબે પર્યાવરણ અને સવચછતા અંગે જાગૃતિ આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પર્યાવરણ પ્રકુતી ની જાળવણી ની જવાબદારી આપણા સૌની છે માટે આવીજ રીતે કાયમ સ્વચ્છતા સાથે પર્યાવરણ ની રક્ષા કરી એ તેવા સંદેશ સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું
આ પ્રસંગે ગામના આગેવાનો પદા અધિકારી સાથે તાલુકા પંચાયત કચેરી ના કર્મચારીઓ જોડાયા હતા