ભારતભરમાં કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે અને આ વાયરસ ને લઇ છેલ્લા પોણા બે માસથી ભારતભરમાં સરકારે લોક ડાઉન જાહેર કરી લોકોને ધંધા રોજગાર કે ઘર બહાર કામ સિવાય ન જવાની અપીલ કરી છે જેને લઇ આજે સુધીમાં પાન બીડી દુકાનો ખુલ્લી નથી ત્યારે આજે પોણા બે માસથી ધંધાર્થીઓ તથા વેશની લોકો પાન બીડી દુકાનો ખુલવાની રાહ જોઇ રહ્યા છે ત્યારે આ બાબતે આજે કેશોદ ચેમ્બર્સ ઓફ કોમર્સના આગેવાનો ના આગેવાનોએ ડેપ્યુટી કલેકટરને એક આવેદનપત્ર આપ્યું હતું. અને સરકારને વિનંતી કરી હતી કે આવા રિટેલ પાન બીડી દુકાનો ખુલ્લી રાખવાની છુટ આપે ત્યારે ધંધાર્થીઓ તો ધંધાની રાહમાં છે પરંતુ વેશની લોકો પણ આ ધંધા ખુલવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
Trending
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં