વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગૂરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના અબુ જાફસ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ નૈરોબીથી કમ્પાલા યુગાન્ડા પધાર્યા તથા ભવ્ય નવી મસ્જીદનું ઈફતીતાહ કર્યું અને મસ્જીદનું નામ ‘બુરહાની મસ્જીદ’ આપ્યું છે.ડો.સૈયદના સાહેબ કમ્પાલા પધારતા કમ્પાલા પાર્લામેન્ટ સેન્ટ્રલના મેમ્બરો તથા આગવેનો તથા દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ બહેનો બાળકોએ ભવ્ય સ્વાગત કર્યુ હતુ યુગાન્ડાના પ્રેસીડેન્ટએ દેશના મહેમાન તરીકે સન્માનીત કર્યું છે. ડો. સૈયદના સાહેબ રાજકોટ પધારે તે માટે તડામાર તૈયારી ચાલી રહી છે. હજુ કયારે પધારે તે તારીખ આવેલ નથી ટુંક સમયમાં જાહેર થશે તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસ વાળાએ અખબાર યાદીમાં જણાવ્યું હતુ.
Trending
- અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અપાયું
- Honda અને Sony દ્વારા બનાવામાં આવેલી Afila 1 EV બજારમાં ધમાલ મચાવા માટે તૈયાર…
- અબડાસા: નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને પૂરી કરવા એક મહિનાનું અલ્ટીમેટમ અપાયું
- અરવલ્લી: કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરાયું
- અમદાવાદ : 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ યોજાશે
- ધોરાજી: HMPV વાયરસને લઈ સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ
- મોરબી: મહાનગરપાલિકા દ્વારા નંદકુંવરબા ધર્મશાળા ખાતે સિટી સીવીલ સેન્ટર શરૂ કરાયું
- અમરેલીમાં લાંબા વિરામ બાદ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ગર્જના